________________
[ લઘુ, ત્રિષષ્ટિ શલાકા પુ.
ધરણુ, પૂરણ, અભિચંદ્ર, અને વસુદેવ નામે દશ પુત્રે થયા અને એ દશે પુત્ર દશાહેના નામે પ્રસિદ્ધ થયા. આ ઉપરાંત અંધકવૃષિણને તી અને મારી નાખે છે પુત્રીઓ થઈ કુંતીને પાંડુ વેરે પરણાવી અને માદી દમોષને પરણું. શુરને બીજે પુત્ર સુવીર જે મથુરામાં રહ્યો હતે તેને ભેજવણિ વિગેરે પુત્રો થયા. સુવીરે મથુરાનું રાજ્ય ભેજવૃષ્ણિને આપ્યું. અને પિતે સૌવીરપુર વસાવીને રહ્યો. ભેજવૃષ્ણિને ઉગ્રસેન નામે પુત્ર થશે. આ રીતે યદુરાજાના વંશને મથુરા, સૌર્યપુર અને સૌવીરપુરમાં રાજ્ય કરવા લાગ્યા :
એક વખત અંધકવૃણિ રાજાએ સુપ્રતિષ્ઠ નામના અવધિજ્ઞાની મુનિને પૂછયું, “હે સ્વામિ! મારે દશમે પુત્ર વસુદેવ અત્યંત રૂપ, સૌભાગ્ય અને કળાને ભડાર શાથી છે?” મુનિએ વસુદેવને પૂર્વભવ કહ્યો. * * * * *
મગધદેશમાં નદી નામે બ્રાહ્મણ પુત્ર હતે.. માબાપ મરી જવાથી તે મામાને ઘેર માટે થયે. યૌવન વય પામતાં મામાએ તેને પરણાવવાને વિચાર કર્યો પણું ? અત્યંત કદરૂપ હેવાથી કે તેને પરણ્યું નહિ. ઠેરઠેર તિરસ્કાર પામતે નંદીષેણ સ્થિત મુનિના પરિચયમાં આવ્યે. અને તેણે દીક્ષા લઈવૈયાવચ્ચ કરવાને અભિગ્રહ લીધે, આ વૈયાવરચની પ્રશંસા ખુદ ઈન્દ્રદેવે સભામાં કરી. મિથ્યાત્વી દેવ તેની પરીક્ષા કરવા લાન સાધુનું રૂપ લઈ આવ્યો. નદીષેણે વલાન સાધુને ઉપાડયા કે તુરત વિષ્ટાથી તેણે તેનું શરીર ભરી દીધું. અને આક્રોશભય વચનથી તેણે નદીગને તરછોડ. નદીષેણે ધીરજ રાખી મીઠા વચનથી તેની ખૂબ શુશ્રષા કરી આથી દેવ તેની ક્ષમા માગી દેવલેકે ગયો. આમ નંદીષેણ દુતપ તપી તપના ફળનું “સ્ત્રીઓને વલ્લભ થાઉં એવું નિયાણું કરી મૃત્યુ પામી મહાશુક્ર દેવલોકમાં દેવ થયો. અને ત્યાંથી એવી તમારે વસુદેવ પુત્ર થયે છે.” આ પછી , અંધકવૃદિષ્ણુએ વૈરાગ્ય પામી સમુદ્રવિજયને રાજ્ય પી સુપ્રતિષ્ઠ સાધુ પાસે દીક્ષા સ્વીકારી અને ભેજવૃષ્ણુિએ પણ ઉગ્રસેનને રાજ્ય સેંપી દીક્ષા અંગીકાર કરી . • • કંસની ઉત્પત્તિ
ક , , , , , ' ' , ; ૮ ક , ,
એક દિવસે ઉગ્રસેન રાજા-ઉદ્યાનમાં જતા હતા તેવામાં તેમણે મહીનાના ઉપવાસવાળા તાપસ દીઠે. રાજાએ તાપસને નમસ્કાર કર્યો અને ઉપવાસના પારણા માટે પિતાને ત્યાં નિમંત્રણ આપ્યું. તાપસ પારણા માટે રાજગૃહે આવ્યો. પણ સૌ કોઈ ભુલી ગએલ હોવાથી તેને કેઈએ સત્કાર ન કર્યો. તેથી તાપસ પાછો ફર્યો અને તેણે બીજા મહિનાના ઉપવાસ આદર્યો. રાજાને તાપસને પારણુ માટે કરેલ નિમંત્રણ યાદ આવ્યું. અને તે ફરી તાપસ પાસે ગયા. અને તેમની ક્ષમા માગી. ઉપવાસના અંતે પારણા માટે ફરી પધારવાની વિકાસ કરી. તાપસ બીજા મહિનાના ઉપવાસ પછી ફરી રાજાને ત્યાં પારણુ માટે આપે. આ વખતે રાજસેવકે રાજ અને તેને પરિવાર વ્યગ્ર હોવાથી કેઈએ તાપસની સારસંભાળી લીધા આથી તાપસ પાછો ફર્યો. અને તેણે ત્રીજા મહિનાના ઉપવાસ આદર્યો. રાજા કુરી તાપસને