________________
શ્રી નેમિનાથ ચરિત્ર 1
૭૩
-
૧
એક દિવસે અનંગસિંહના પુત્ર કમળે સુમિત્રની બેનનું હરણ કર્યું. સુમિત્રે મદદ માટે ચિત્રગતિને બેલા. સુમિત્રની બેનને પાછી લાવવા માટે ચિત્રગતિ શિવમંદીર નગરમાં ગયે. ત્યાં તેણે કમળને મારી નાંખે. આથી તેને અમંગસિંહ સાથે યુદ્ધ થયુ. તેમાં ચિત્રગતિએ ખડગ ખુંચવી લીધું. અને સુમિત્રને તેની બહેન પાછી લાવી આપી. ત્યારબાદ સુમિત્રે દીક્ષા ગ્રહણ કરી, એક વખતે તે સુમિત્ર મુનિ કાયોત્સર્ગ રહ્યા હતા. તે વખતે તેમના ઓરમાન ભાઈ પમે ત્યાં આવી તેમને છાતીમાં બાણ માર્યું. આથી મરણ પામી તે મુનિ બ્રહ્મદેવ લેકમાં ગયા. તેજ વખતે પર્મને સર્પે દંશ દીધું. અને તે પણ મરીને સાતમી નરકે ગયે.
એક વખત ચિત્રગતિ કુમાર યાત્રા માટે સિદ્ધાયતનમાં ગમે ત્યાં રાનવતી સહિત અનગસિંહ વિદ્યાધર પણ આવ્યું હતું, તે વખતે બ્રદ્ધદેવ લેકથી આવેલા સુમિત્રદેવે ચિત્રગતિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ચિત્રગતિને જોઈ રત્નાવતી કામાતુર થઈ. તે જોઈ અસંગસિંહને અહિં રત્નપતીના વરને નિશ્ચય કર્યો. પછી તેઓ પિતપોતાના સ્થાને ગયા.
આ પછી એક વખત રત્નાવતીની સાથે ચિત્રગતિનો સંબંધ કરવા માટે અનંગસિંહ રાજાએ સૂર રાજા પાસે પિતાને પ્રધાન પુરૂષ મક. છેવટે તે બન્નેનાં લગ્ન થયાં. લગ્ન બાદ જે ધનદેવ અને ધનદત્તના જીવ આ ભવમાં મનોગતિ અને ચપલગતિ નામે ભાઈ થયા હતા તેમની સાથે યાત્રા કરી અનુક્રમે ચિત્રગતિ રાજા થયો. અવસરે પુરંદર નામના પિતાના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી બન્ને ભાઈઓ અને રસ્તવતી સહિત ચિત્રગતિએ દીક્ષા ગ્રહણ કરી. છેવટે તેઓ ચારે મહેન્દ્ર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. પાંચમ છોભવ-અપરાજિત રાજા અને આરણ દેવલોકમાં દેવ.
પશ્ચિમ મહાવિદેહમાં પર્મ નામના વિજયમાં સિંહપુરા નામનું નગર હતું તે નગરમાં હરિનદી નામે રાજા રાજ્ય કરતા હતે. તે રાજાની રાણી પ્રિયદર્શનાની કુક્ષિને વિષે મહેન્દ્રદેવકથી અવી ચિત્રગતિને જીવ પુત્રપણે ઉત્પન્ન થયે પ્રિયદર્શનાએ પૂર્ણ માસે પુત્રને જન્મ આપે. અને તેનું નામ પિતાએ અપરાજિત એવું પાડયુ. આ અરસામાં મંત્રીને વિમલબોધ નામને પુત્ર થયો. આ બન્ને પરસ્પર ખૂબ સ્નેહાળ અને એક બીજાના દુખના ભાગીદાર સમા મિત્ર થયા. તેમજ અપરાજિત ઉપરાંત હરિનંદી રાજાને મનગતિ અને ચપળગતિના જીવ દેવલોકથી ચ્યવી સૂર અને સોમ નામના પુત્રપણે ઉત્પન્ન થયા.
એકવખતે અપરાજિત અને વિમળા બને મિત્રે ઘોડા ઉપર બેઠા. બેસતાની સાથે ઘડાઓ નાઠા અને તેમને જંગલમાં લઈ ગયા. ત્યાં ઘેડા મૃત્યુ પામ્યા. આ પછી કૌતુકપ્રિય બને મિત્રો કરે છે. તેટલામાં એક ચેર તેમને શરણે આવીને કહેવા લાગ્યું કે મારું રક્ષણ કરે! મારૂ રક્ષણ કરે. અપરાજિત અને વિમલધે તેને શરણ આપ્યું. ચેરની પાછળ સુકેશલ રાજાના સૈનિકે આવ્યા. કુમારે તેમને પરાભવ કર્યો. આથી ચુકેશલ રાજા જાતે લડવા આવ્યા. પણ અપરાજિતને જોતાં તેને ખ્યાલ આવ્યો કે આતે મારા