________________
નમિનાથ ચરિત્ર ]
છ
સુદર્શન સુતિની પાસે દીક્ષા લીધી અને વીશસ્થાનક તપ કરી તીથ કર નામકસ ઉપા મૃત્યુ પામી અપાજિત દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયે
(૨)
તૃતીય ભવ–શ્રી નમિનાથ ભગવાન
આ જબુદ્વીપના ભરતક્ષેત્રમાં મિથિલા નામે નગરી હતી તે નગરીમાં વિજય નામે રાજા રાજ્ય કરતા હતા તે રાજાની પ્રા નામે રાણીની કુક્ષિને વિષે સિદ્ધા રાજાના જીવ અપરાજિત વિમાનથી વ્યવી આસા થુદ પૂનમના દિવસે અશ્વિની નક્ષત્રમા અવતર્યાં માતાએ ચૌદ સ્વસ જોયા દેવાએ ચ્યવન મહેાત્સવ કર્યો. ત્યારમાદ પૂર્ણ માસે વપ્રાદેવીએ શ્રાવણ વદ આžમના દિવસે અશ્વિની નક્ષત્રમા નીલકમળના લાઇનવાળા અને પુત્રણ વર્લ્ડ વાલા પુત્રને જન્મ આપ્યા દિકુમારિકાઓએ, દેવાએ અને તેમના પિતાએ જન્મ મહાત્સવ કર્યો
સારા મુહૂર્ત વિજયરાજાએ પ્રભુનું નામ એવું નામ પાડ્યું. કારણ કે જ્યારે પ્રભુ ગમા હતા ત્યારે શત્રુઓએ મિથિલાનગરી રુધી હતી. તે વખતે વપ્રાદેવી મહેલ ઉપર ચઢળ્યા. અને શત્રુઓની છાવણી ઉપર નજર નાંખી શત્રુ તેમને જોઈ ગર્ભના પ્રભાવથી વિજયરાજાને નમી પડ્યા હતા. ઉંમર થતાં ભગવત પાર ધનુષની કાયાવાળા થયા અને ઘણી રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. જન્મથી અઢીહજાર વર્ષના થયા ત્યારે પિતાએ રાજ્યગાદી સોંપી અને તેનુ પાલન પોતાની પાચહજાર વર્ષ ની ઉંમર સુધી કર્યું . એ અરસામા લેાકાન્તિક દેવાએ તી પ્રવર્તાવવાની વિજ્ઞપ્તિ કરી. ભગવાને સુપ્રભ નામના પુત્રને રાજ્યગાદી સોંપી વાર્ષિકદાન આપી દેવકુરૂ નામની શિખિકા ઉપર આરૂઢ થઈ સહસ્રામ્રવનમાં પધાર્યાં અહિં છઠે તપ પૂર્ણાંક અશાડ વદ ૯ના દિવસે અશ્વિની નક્ષત્રમા હાર રાજાએ સાથે દીક્ષા ગ્રહણ કરી. દેવેાએ દીક્ષા મહેાત્સત્ર કર્યો
ખીજે દિવસે વીરપુર નગરમાં દત્ત રાજાને ઘેર ક્ષીરાનથી પ્રભુએ પારણું કર્યું. પંચદિવ્ય પ્રગટ થયા પારણાની જગ્યાએ દત્ત રાજાએ મણિપીઠ રચાવી અને ભગવાન અન્યત્ર વિહાર કરી ગયા.
છદ્મસ્થપણે નવમાસ વિહાર કર્યાં ખાદ ફરી ભગવાન સહસ્રામ્રવનમાં પધાર્યા અને છઠે તપ પૂર્વક એરસલીના વૃક્ષની નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા અહિં તેમને માગશર છુદ અગિયારસના દિવસે કેવળજ્ઞાન થયુ દેવાએ સમવસરણ રહ્યુ. એકસાએ સી ધનુષ ઉચુ ચૈત્યવૃક્ષ બનાવ્યું. ભગવાન તેને પ્રદક્ષિણા કરી તીર્થને નમી સિહાસન ઉપર આરૂઢ થયા અને ધર્મદેશના આરભી દેશનામાં સ સારની અસારતા જણાવી આથી કેટલાકે દીક્ષા અને કેટલાકે શ્રાવકન્નતના સ્વીકાર કર્યાં. ભગવાનને કું ભ વિગેરે સત્તર ગણુધરા થયા તેમણે ભગવાન પાસે ત્રિપદી પાસી દ્વાદશાંગીની રચના કરી. પ્રથમ પરિસીમાદ મીજી પારિસીમાં ભગવાનની પાદપીઠ ઉપર બેસી ભગવાનના કુંભ ગણુધરે દેશના આપી. દેશના પૂર્ણ થતા ધ્રુવા ભગવાનને નમી સ્વસ્થાનકે ગયા
મિનાથ ભગવાનના શાસનમા ત્રણ નેત્રવાળા, ચાર મુખવાળા, સુત્ર જેવા વ વાળા, વૃષભના વાહનવાળા, ચાર દક્ષિણ ભુજામાં ખીજારૂ, શક્તિ, મુદ્ગર અને અભય તથા