________________
સીતાનો ત્યાગ 3
૫૯ કીર્તિ જંખવાય તેમ જણાયું. અને સીતાને તજવામાં સતી પ્રાણપ્રિયાને દગો દેવાનું પાતક દેખાયું છેવટે લોકાપવાદથી રામ મહાત થયા. અને સમેતશિખરની યાત્રાનું હાનું ધરી સીતાને રથમાં બેસાડી જંગલમાં મૂકી આવવાનું કૃતાંતવદનને સોશું આ વાત લમણે જાણી અને તે ભાઇને પગે પડી રહી બોલી ઉઠો “વડિલા આ અાગ્ય પગલું ન ભરો! સીતામા દેવ સંભવેજ નહિ રામે કહ્યું “હું પણું સમજુ છું કે સીતા શુદ્ધ છે છતાં રાજવી લોકવિરૂધનો ત્યાગ કરવો જોઈએ આ કાપવાદ ત્યારે જ જાય કે “જેવી સીતાને ગામ લકામાંથી લાવ્યા તેવી જ તેમણે સ્વહસ્તે જ ગલમાં પણ મોકલાવી. લક્ષમણ વધુ કહે તે પહેલાં રામે કહ્યું “આમાં તમે આગ્રહ ન કરે” લક્ષમણું રડતા રહ્યા. અને આ બાજુ કુતાતવાદન સીતાને રથમાં બેસાડી સિંહનિનાદક જ ગલમાં લાવ્યા તે મધ્ય જંગલમા રય ઉભું રાખી હેઠા ઊતરી આખમાં આંસુ સાથે કહેવા લાગ્યું “માતા! ક્ષમા કરજો આ દુર કામ મારે શિરે કરવાનું વિધાતાએ નિર્માણ કર્યું છે આપ રાવણના ઘરમાં ચદ્ધ શિયળ પૂર્વક રહ્યાં છતા કોને તેમાં શ્રદ્ધા ન ઉપજી અને તેઓ તમારા શિયી માટે ચા લાવવા માડયા આ લોકાપવાદથી બચવા રામે તમને જંગલમાં છોડી દેવાને મને હુકમ કર્યો છે” સીતા આ શબ્દો સાંભળતા જ જમીન પર ઢળી પડ્યા. અને રૂદન પૂર્વક કહેવા લાગ્યાં “હે ભદ્ર! લેકે તે ગમે તે અપવાદ બેલે પણ રામે મારી કોઈ રીતે પરીક્ષા તે કરવી હતી ને? હું મારા કર્મને ભેગવીશ અને તમે રામને કહે કે, તમે તમારા કુળની કીર્તિ અને લેકની આબરૂ સાચવજે વિવેકી અને પ્રતિષ્ઠાસંપન્ન રામ અવિચારી ન કરે, તેમણે જે કાંઈ કર્યું તેને હુ સારૂ માની નિભાવીશ ભદ્ર! રામને મારે નમન કહેજે. લક્ષમણને મારા આશીષ કહેજે અને લોકોને કલ્યાણું કહેજે અને જણાવજે કે સીતાને તમે કસોટી પ્રસંગ આપી લોકોત્તર માનવ જીવન જીવવાનો પ્રસંગ લાવ મૂકયો છે.” સીતા આંસુ સાથે આમ બોલતા રહ્યાં અને કૃતાતવદન ધ્રુસકે ધ્રુસકે રે અયોધ્યા તરફ પાછો ફર્યો.
(૮) સીતાની ચારિત્ર્યપવિત્રતા અને દીક્ષાગ્રહણ. સીતા વનમાં ભયથી ફરગ લાગ્યાં એટલામાં ત્યારે રાજા વજઇ હાથીઓ પકડવા માટે મોટા સન્ય સાથે ત્યાં આવ્યું. દુખી સીતાને આમ વનમાં રખડતાં જોઈ તે તેની પાસે આવ્યે તે સીતાનું નામઠાર પૂછવા લાગ્યું સીતાએ પિતાનો સર્વ વૃત્તાત કહી સંભળાવ્યો. તરત જ સીતાના દુઃખથી દુ ખ પામેલા દયાવાન વાજપે સીતાને પોતાના નિવાસ સ્થાને આવવા જણાવ્યું. સીતાએ એને ભાઈ તરીકે ગણીને તેની સાથે જવા પ્રયાણ આદર્યું પિતાના પિયેર જાય છે એવા ભાવથી સીતા વજાજ ઘની નગરી પુંડરિકપુરીમાં ગયાં.
અહિ કૃતાંતવદન પાછો અયોધ્યામાં આવ્યો ને રામને સીતાને કલ્યાણકારી સંદેશ આપે. રામને પછી ઘણેજ પશ્ચાતાપ થયો. લેકેના કહેવા માત્રથી મહાસતી સીતાને