________________
રામ વનવાસ કાળ ]
જય
હવે હનુમાનની સામે મહેન્દ્રરાજાના પુત્ર પ્રસન્નકીર્તિ ઉતર્યું હનુમાને ઘેાડી જ વારમાં પ્રસન્નકીર્તિમા પણ પરાભવ કરીૢ કેદ કરીને હનુમાને પ્રસન્નકીર્તિને કહ્યું: “ હું પ્રસન્નકીર્તિ ! તું મને એળખતા નથી, પણ હું તારા ભાણેજ થાઉ છુ હું તારી બેન અંજનાના પુત્ર હનુમાન છું. આ સાંભળીને પ્રસન્નકીતિ ઘણા જ લજજા પામ્યા પછી હનુમાને પ્રસન્નકીત અને મહેન્દ્રરાજાને મુક્ત કર્યાં; અને રામલક્ષ્મણના સર્વ વૃત્તાન્ત તેમને જણાવ્યા. આથી મહેન્દ્ર સૈન્ય સાથે રામ પાસે આવ્યા. અને હનુમાન લકા તરફ જવાને ઉપડયેા.
રસ્તામાં દધિમુખ નામના દ્વીપ આવ્યા. ત્યાં એ મુનિએ અને ત્રણ કુમારિકા ધ્યાન ધરતી હતી. એટલામાં અચાનક દાવાનળ સળગ્યે. આથી હનુમાને તરત જ સાગરમાંથી જળ લાવી દાવાનળ એલવી મુનિ તથા કન્યાઓને મચાવી લીધા પછી હનુમાને કન્યાઓને પૂછ્યું: ‘તમે કાણું છે ?” કન્યાઓએ જવાબ દીધાઃ “ આ દ્વીપના રાજા ગંધવ રાજાની અમે પુત્રીએ છીએ. અગારક નામના એક ખેચરે અમારી માગણી કરી પણ મારા પિતાએ ના પાડી. વળી એક મુનિએ કહ્યું કે, ‘જે સાહસગતિ વિદ્યાધરના વધ કરશે એ આ ત્રણે કન્યાઓના પતિ થશે ' અમારા પિતાએ તે પુરુષની શેાધ કરી પણ કશેા જ પત્તો લાગ્યા નહિ તેથી એના પત્તો મેળવવા અર્થે આ વિદ્યાની સાધના આરભી હતી. પણ પેલા અંગારકે આ દાવાનળ વિકી પરંતુ તમે અમને બચાવી લીધી અને અમારી વિદ્યા પણ સિદ્ધ થઈ. પછી હનુમાને સાહસગતિના વધ કરનાર રામ છે એમ જણાવી રામના સઘળા વૃત્તાંત તે કન્યાઓને કહ્યો. કન્યાએએ તેમના પિતા પાસે જઈને આ વાત કરી જેથી ગંધવ રાજ ત્રણે કન્યાએ સહિત રામની પાસે ગયા
આ બાજી હનુમાન લંકા પહોંચ્ચા. લકાના કિલ્લાનું રક્ષણ કરતી શાલિકા વિદ્વાને પરાભવ કરી હનુમાને લકાના કિલ્લાને એક માટીના કિલ્લાની માફક તાડી નાખી દ્વારપાળના વધ કર્યાં. આથી તે દ્વારપાળનો પુત્રી લકાસુંદરી હનુમાન સાથે યુદ્ધ કરવા આવી. લંકાસુદરીના હાથમાં રહેલ સ` શોના હનુમાને નાશ કર્યાં લ કાસુન્નરી હનુમાનના
આ પરાક્રમથી હનુમાન પર માહિત થઈ ગઈ એણે હનુમાનને પાતાની સાથે પરણવા આગ્રહ કર્યો. હનુમાને લકાસુદરીની માગણી માન્ય રાખી તે લંકાસદરીને પરણ્યો. આખી રાત તે અન્નેએ આન પ્રમાદમાં ગાળી,
બીજે દિવસે હનુમાન વિભીષણના રાજમહેલમાં ગયા. હનુમાને વિભીષણને સીતાનું હરણુ કરી રાવણે નાતરેલા વિનાશની વાત કરી પછી એણે વિભીષણને શિખામણ આપતાં જણાવ્યું કે ' તમારે રાવણુને સીતાને મુક્ત કરવા અંગે સમજાવવા જોઇએ. ’વિભીષણે હનુમાનને વચન આપ્યું કે પાતે રાવણને એ પ્રમાણે સમજાવશે. પછી હનુમાન ત્યાથી ઉઠીને અશાક વનમા રહેલ સીતાની પાસે ગયા. અશાક વનમા રહેલ સીતાની આંખમાથી રામની યાદથી ટપક પિક ાસુ વહી રહ્યાં હતાં. એ જોતા જ હનુમાનની આંખમા આસુ આવી ગયાં હનુમાને ઝાડ ઉપર રહી વિદ્યાથી પેાતાની જાતને છુપાવી, રામે આપેલ મુદ્રિકા સીતાના ખેાળામાં ફૂંકી. રામની મુદ્રિકા જોઈ સીતા હર્ષ પામી. રામની મુદ્રિકાને સીતાએ