________________
રામ વનવાસ કાળ]
૨૫
વળ્યાં આ પછી દશરથ રાજાએ મહામુનિ સત્યભૂતિ પાસે દીક્ષા અંગીકાર કરી. ભરતે રામના સેવક બની અયોધ્યાનું રાજય ચલાવ્યું.
સીતા લક્ષ્મણ અને રામ ફરતાં ફરતાં અનુક્રમે અવંતીદેશના એક ભાગમાં આવી પડ્યાં.
[ પ ]
રામ વનવાસ કાળ એ સમયે અવંતીમાં સિહોદર નામે રાજા હતો તેને વજકર્ણ નામને એક સામંત દશાંગપુરમાં રહેતા હતા. એણે એક મુનિના ઉપદેશથી મનમાં નકકી કર્યું કે તિર્થંકર સિવાય કોઇને નમવું નહિ. તેણે પોતાની આંગળીની મુદ્રિકામાં તિર્થંકરની પ્રતિમા કથાપિત કરી સિંહદરને આ છળ સબંધી ખબર પડી. તેણે વજકર્ણને મારી નાંખવાને મનમાં નિશ્ચય કર્યો સિંહદર પિતાના પર ગુસ્સે થયે છે એ વાતની જાકર્ણને ખબર પડી. સિંહેદરે દશાંગપુરને પ્રચંડ સેનાથી ઘેરી લીધું અને એણે વજકર્ણને કહેવરાવ્યું કે
તે તારી વીટીમાં તિર્થંકરની પ્રતિમા રાખી મને છેતર્યો છે તો તે મુદ્રિકા કાઢીને મને પ્રણામ કર. પણ વાકણે એ વાતને સ્વીકાર કર્યો નહિ ને કહ્યું કે હું તિર્થંકર સિવાય કેઈને નમીશ નહિ” આથી સિહોદર નગરને ઘેરો ઘાલી બેસી રહ્યો ,
રામ પણ ચાલતાં ચાલતાં દશાંગપુર નજીક આવી પહોંરયા ને તેમણે આ સઘળો વૃત્તાંત જા. એમણે લમણને દશાંગપુરમાં મોકલ્યો અને પોતે સીતાની સાથે બહાર ઉદ્યાનમાં રહ્યા. વાકણે લક્ષ્મણને સારો સત્કાર કર્યો ત્યાંથી સિહોદર પાસે લક્ષમણ ગયે ને એણે ભરતરાજાની આણ સ્વીકારીને વજકર્ણની સાથે સ ધી કરવા કહ્યું. પણ સિહારે લક્ષમણની વાતને તિરસ્કારી કાઢી જેથી બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ થયુ લક્ષમણે પોતાના અદ્દભૂત પરાક્રમથી સિહોદરને બાધી લીધો અને રામની સામે હાજર કર્યો સિંહદર તરત જ રામને નમી પડયો. રામે તેને પાણી આપી. સિંહેદરે વજકર્ણ સાથે સંધિ કરી અને ભરતની આણ માથે ધરી. વાકણે પિતાની આઠ કન્યા અને સિહોદરે પિતાની ત્રણસો કન્યા લામણને આપી. પણ લમણે એ કન્યાઓને ત્યાં જ રાખવા કહ્યું અને એક દિવસ રહીને તેઓએ આગળ ચાલવા માડયુ. કલયાણુમાળા કથની
થડે ઘર ચાલ્યા એટલે તેઓ કલ્યાણમાળા નામના રાજાના પ્રદેશમાં પહોંચ્યા. અહિ તેમના અતિથિ તરીકે રહીને તેમણે ભજન કર્યું. પણ રામના જાણવામાં આવી ગયું કે કલ્યાણમાળા રાજા સ્ત્રી છે અને એણે પુરૂષને પોશાક પહેર્યો છે. એટલે કલ્યાણમાળાને ખાનગીમાં બોલાવીને રામે એને ખુલાસો મા કલ્યાણમાળાએ કહ્યું કે મારા પિતા વાલિખિલ્યને સ્વેચ્છે હરાવીને પકડી ગયા તે વખતે મારી માતાએ મને જન્મ આપે મ ત્રીઓએ વિચાર કર્યો કે જે પુત્રી છે એમ જાહેર કરીશું