________________
લઘુ ત્રિષષ્ટિ લાકા પુરુષ
પાછી ફરીને એ કયાં જાય ! ઊંચે આભ “નીચે ધરતી ! એને આશરેશ આપનાર કાણ હતું ? માનવી માત્ર એને જાકારા દેતું હતું. કેાઈ એના લગ્ન હૃદયને આશ્વાસન આપે એમ હતું નહિ.
૨૮.
ભૂખ અને તરસથી પીડાતી અજનાએ ખખડવા માંડયું: “હું કુળની આખર્યું જતન કરનાર મારી સાસુ! તે મને ભ્રષ્ટાને ઘરમાંથી કાઢી મૂકીને તારા ઘરની આખરૂને અખતિ રાખી એ સારુ જ કર્યું છે! અને પિતાજી! તમે પણ તમારી કલ...કવાન પુત્રીને તમારી બારણેથી ધક્કા મરાવીને દૂર કરી એ સર્વથા ચાગ્ય જ છે! અને પ્રિય પ્રસન્નકીતિ ભાઈ ! તને પણ મારા અભિનંદન છે કે તે તારી મહેનની પાપમય, કાયાને અરણ્ય ઊગી કરી. પણ હું આામ કટાક્ષ શા માટે કરું છું! એમાં એ લેાકાને શેઢોષ ! મારા નશીખને જ વાંક ! વિધિની સામે થવાથી ફાયદો પણ શે ? કના જ કંઈ વાંક હશે? આજે મારા પતિ મારી નિકટ નથી. પતિ વિનાની પત્નીને કેવાં કેવાં કષ્ટ સહન કરવાં પડે છે એના અનુભવ મને આજે થાય છે!”
'
આમ રોતી કકળતી અજનાએ જંગલનાં, ઝાડાને પણ રાવરાવ્યાં જ હાય એમ ઝાડ ઉપરથી પાન ખરવા લાગ્યાં. આ અરસામાં અમિતગતિ મુનિ મન્યા. ધર્મલાભ આશિષ આપી અને તેને તેના પૂર્વભવ કહી સ ́ભળાવી ધીરજ આપી
હનુમાતના જન્મ
""
નવમાસ ખાઈ અંજનાએ એક પરાક્રમી પુત્રને જન્મ આપ્યા. પણ એ પુત્રજન્મના ઉત્સવ ઉજવવા માટે અત્યારે અંજના પાસે એક ફૂટી અદામ પણ ક્યાં હતી? એવામાં પ્રતિસુ નામના એક ખેચર ત્યાં આવ્યા એણે અંજનાના વૃત્તાંત સાંભળીને અજનાને કહ્યું: “હું અજના! તું મને ઓળખતી નથી પરંતુ હું તારા મામા થાઉં છું. માટે તમે માં મારી સાથે ચાલા. ” પછી તે બધાંને એક વિમાનમાં બેસાડી પેાતાના નગર હનુÆાનપુર જવા નીકળ્યેા. રસ્તામાં અંજનાના પુત્ર વિમાનમાં રહેલા રત્નમય ઝુમખાને પડવા માટે માતાના ખાળામાંથી ખહાર કૂદી પડયા. તે કુદેલા ખાળક એક પર્વત પર પડયા, અને તેના પગના આઘાત માત્રથી તે પર્વતના ચૂરેચૂરા થઈ ગંયા. પ્રતિસૂર્યે તે બાળકને પાછે તેની માતાના ખેાળામાં લાવી મૂક્યા તે બાળક પ્રથમ હનુમાનપૂર નગરમાં આવેલ હાવાથી તેનું નામ હનુમાન એમ રાખવામાં આવ્યું અને પર્વતના સૂરેચૂરા કરેલ ઢાવાથી એનુ બીજુ નામ શ્રીશૈલ રાખવામાં આવ્યું દિવસે માઢા થવા લાગ્યે. દિવસે હનુમાન
'
અજના અને પવનજયના મેળાપ
રાવણુની સાથે ગયેલ પવનજચે વર્ણુના પરાજય કર્યાં અને પોતાનું પરાક્રમ અન્ય રાજાઓને મતાવ્યું. તે રાવણની રજા લઇ ઘેર આવ્યે ત્યારે તેને ખખર પડી કે ગણ સંભાવનાને લીધે અંજનાને ઘરમાંથી કાઢી મુકવામા આવી છે પવનજય અત્યંત વિલાપ