________________
વિઝ્મી રાવણ ]
પવનજયે જતી વખતે આજનાસુંદરીને વ્હાલથી પોતાના નામની સ`જ્ઞાવાળી એક રત્નજડિત મુદ્રિકા આપી હતી એ મુદ્રિકા અ’જનાએ ખતાવી અને કહ્યું: “ તમે મારા પર વિશ્વાસ રાખા, તે રાત્રે અહિં આવ્યા હતા; પરપુરુષના સંગમ મેં સેન્ગેા નથી હું તદ્દન નિર્દોષ છું. #
२७
રાન્તના અનુચ અજનાને એક રથમાં બેસાડી તેના પિતાના નગર મહેન્દ્રપુર નજીક મૂકી આવ્યા. અજનાની સાથે એની પ્રિયસખી વસતતિલકા પણ હતી.
અજનાને મનમાં એમ હતું કે મારા પિતા મને જરૂર આશ્રય આપશે. આથી એણે પેાતાની સખી વસતતિલકાને પેાતાના પિતાના પ્રતિહારી પાસે મેાકલી. સતતલકાએ એ પ્રતિહારી મારફત અજનાના આગમનના સમાચાર તેના પિતા પાસે પહોંચાડવા અજનાની આ અવસ્થા જાણી પિતા ગભીર વિચારમાં પડી ગયા અને કલ કવતી પુત્રીને ઘરમા આશરે આપવા કે નહિ એ પ્રશ્નમાં જ એની ખુદ્ધિ વમળ લેવા લાગી. એટલામાં એને પુત્ર પ્રસન્ની આવ્યે એને પિતાએ સર્વ હકીકતા કહી વાકેફ કર્યાં.
તત્કાળ પ્રસન્નકીર્તિએ અંજનાના તિરસ્કાર કરતાં કહ્યું કે “જા દુષ્ટા! ચાલી જા1 તારા જેવી કલકિતાને અમારા ઘરમાં સ્થાન નથી,
te
રાજાના એક બુદ્ધિમાન અને વિચારક મંત્રીએ રાજાને કહ્યુઃ આપ આમ ગુસ્સે થાવ છે. તે ચેગ્ય નથી. એના પર લગાડવામા આવેલુ કલક સાચું છે કે ખોટું એની તમને ખબર નથી તેા પછી તમે કેવી રીતે અને ભ્રષ્ટા કહી રહ્યા છે? ગમે તેમ તેાએ તમે એના પિતા છે!! તમારી એ પુત્રી છે! કારૂ થાય પણ માવતર કમાવતર ન થાય એ કહેવત અનુસાર આપે ઉદાર મને એને આશરેા આપવા જ જોઈએ. ”
પરંતુ રાજાના મન પર મત્રીનાં એ વચનાની કશી જ અસર થઈ નહિ. રાજાએ કહ્યું: “તમારૂં કહેવું ગમે તેટલું યથાર્થ હોય તે પણ હું તે માનવાને તૈયાર નથી મને થાય છે કે પવનજયને આજના પ્રત્યે મૂળથી પ્રીતિ નથી એ અંજનાને તિરસ્કારત આવ્યે છે એ સ્થિતિમાં અંજનાને પવન જયથી ગર્ભ રહે એ વાત તદ્ન અસ વિત છે. એની સાસુએ કાઢી મૂકી એ ખરાખર છે. હું પણુ કાઢી મુકીશ. હવે અરણ્ય એ જ એને આશરે છે, ”
પેાતાના પિતાના મુખથી આવા અપમાનભર્યા શબ્દો સાંભળી મિચારી અજનાની આંખમા આંસુની નીક વહેવા લાગી. એણે આંસુને છુપાવવા પ્રયત્ન કર્યાં પણ એનાથી આંસુ રોકી શકાયાં નહિ એણે પેાતાના પિતાને ‘પિતા' એટલું સ ખાધન કરવા પ્રયત્ન કર્યા પણ એ શબ્દો જીભ પર આવતાં પહેલાં જ મરી ગયા
દુ:ખની અવધિ ખાકી રહી હૈાય એમ પ્રતિહારીએ અંજનાનેા હાથ ખેંચી એને બારણા બહાર ધકેલી દીધી. ચેાધાર આસુએ રડતી નાધાર અજના એની પ્રિય સખી વસતતિલકાની સાથે પાછી ફ્રી.