________________
વિજયી રાવણ
પણ મરૂત રાવણને નમીને ખેલ્યું, “હે રાજન આ કૃપાના ભંડાર કાણુ હતા?? રાવણે નારદની ઉત્પત્તિ જણાતા કહ્યુ ‘બ્રહ્મચિનામે એક બ્રાહ્મણ હતા તે તાપસ થયે છતા તેની કૃમી નામે શ્રી સગર્ભા થઈ એક વખત તેને ઘેર સાધુએ આવ્યા તેમાંથી એક સાધુએ કહ્યુ` ‘તમે ગૃહવાસના ત્યાગ કર્યાં છતાં સ્ત્રીનેા સંગ રાખી વિષયમા લુબ્ધ રહે છે. તે ગૃહવાસથી આ વનવાસ શી રીતે સારે। ગણાય આ સાંભળી બ્રહ્મરૂચિએ જીનશાસનના સ્વીકાર કરી દીક્ષા લીધી અને તેની સ્ત્રી કુમી શ્રાવિકા થઈ આ પછી ધી પૂર્ણાંની સગર્ભા હોવાથી તેણે એક પુત્રને જન્મ આપ્યા આ પુત્ર જન્મ સત્યે રહ્યો નહિ તેથી તેનું નામ નારદૅ પાડ્યું. એક વખત કુમી કચાંક ગઈ હતી ત્યારે તેના છેકરાને ભૃ'ભ-દેવતાઓએ હરી લીધા આથી કુમી એ શેાકથી ઇન્દુમાલા નામની સાધ્વી પાસે દીક્ષા લીધી. જ઼ભક દેવતાઓએ તે કરાને ઉછેર્યાં તેને શાસ્ત્ર ભણાવ્યા. અને આકાશગામિની વિદ્યા આપી ઉમર થતાં નારદ ચૌવનવય પામ્યા અને તેણે શ્રાવકના આવ્રત લીધા તેણે તેના વેશ યતિ કે ગૃહસ્થ એમાં ન સમાય તેવા રાખ્યા. તેને કજીઆ પસંદ છે. ગીત અને નૃત્યના શૈાખ છે. કામચેષ્ટાથી રહિત હાવા છતા તે વાચાળ અને વત્સલ છે દેવતાઓએ તેને ઉછેર્યાં હાવાથી પૃથ્વીમા દેવર્ષિના નામે પ્રસિદ્ધ છે ” આ પ્રમાણે નારદની વાત સાભળી મતરાજાએ અજ્ઞાનથી કરેલા યજ્ઞના અપરાધ ફરી ફરી ખમાન્ય અને પેાતાની કનકપ્રભા નામની કન્યા રાવણુ વેરે પરણાવી.
૨૩
:
'
મરૂતના યજ્ઞના ભંગ કરી રાવણુ મથુરા આવ્યેા મથુરાના રાજા હરિવાહન પુત્ર સહિત–પેાતાના પુત્ર મધુ સાથે રાવણ સામે આવ્યેા. રાવણે મધુને ત્રિશુળ સહિત નઈ પુછ્યું કે આ ત્રિશુળ તમને કયાંથી મળ્યું?' મધુએ જવાખ આપ્યા કે ‘આ ત્રિશુળ મને પૂભવના મિત્ર ચમરેન્દ્રે આપેલુ છે. અને આપતી વખતે તેણે મને મારે અને તેના પૂર્વ જન્મને સંબધ કહી મતાન્યેા હતેા તેણે કહ્યું હતું કે ધાતકીખંડના અરાવત ક્ષેત્રમાં શતદ્વાર નગરમા સુમિત્ર અને પ્રણવ નામે એ મિાહતા સુમિત્ર રાજા થયા એટલે તેણે પેાતાના મિત્ર પ્રભવને સમૃદ્ધિવાન બનાવ્યેા જતે દિવસે સુમિત્ર વનમાલાને પરણ્યા વનમાલાનું રૂપ દેખી પ્રભવ માહાધ અન્ય પશુ તે વાત કહી શકયા નહિ . એક વખતે દિવસે દિવસે સુકાતા જોઈ સુમિત્રે પ્રભવને પુછ્યુ કે ' તારે શું દુઃખ છે ?' પ્રભવે સુમિત્રને કહ્યું કે ‘તારી સ્રી વનમાલા ઉપર મારૂ મન ચેાયુ છે. મિત્ર પાસે પ્રાણુ મંગાય પણ પ્રિયા થેાડી જ મગાય છે ’ સુમિત્રે કહ્યુ` ' ગભરા નહિ મિત્ર પ્રિયા મારે વધુ નથી તેણે એક વખત વનમાલાને પ્રભવ પાસે માકલી પ્રભવ તેને જોતાં લજજા પામ્યેા અને ખડ્ગ ઉપાડી આત્મહત્યા કરે છે તવામા સુમિત્રે તેના હાથ પકડી લીધેા અને મરતાં શક્ય આ પછી પ્રભવ વનમાલાને વિસરી ગયે। સમય જતા સુમિત્ર દીક્ષા લઈ મૃત્યુ પામી તું હરિવાહન રાજા અને માધવીની કુક્ષિથી મધુ નામે પુત્ર થયા છે અને પેલેા પ્રભવ વિશ્વાવસુની ચેતિતી નામે સ્રીથી શ્રીકુમાર નામે પુત્ર થઈ નિયાણા પૂર્ણાંક તપ તપી હુ ચમરેન્દ્ર થયે છુ હું તારા પૂર્વભવના મિત્ર છુ’ આમ કહી તેણે મને આ ત્રિશૂળ આપ્યું છે રાવણુ આ સાંભળી ખુશ થયા અને તેણે મધુકુમારને પેાતાની મનેારમા નામે કન્યા આપી,