________________
૧ઠે
-
-
- - AANMAKANANMAANAA - -
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ એમની એ વિનવણ સાંભળીને રાવણે તેમને સ્વીકાર કર્યો. અને ગાંધર્વ વિધિથી 'તે તેમની સાથે ત્યાં જ પરણ્ય અને એ છ હજાર કન્યાઓને લઈને એ પિતાના નગર તરફ પાછો ફર્યો
આ બાજુ કન્યાઓના રક્ષકપુરુષોએ કન્યાઓના માતાપિતાઓને ખબર આપી કે તમારી કન્યાઓને પરણને કેઈ અજાણ્યા માણસ ચાલ્યો જાય છે. એ સાંભળતાં જ પેલી કન્યાઓના માતાપિતાઓ વિધાધના ઈંદ્ર અમરસંદિર પાસે આવ્યા અને કેઈપણ ઉપાયે પિતાની કન્યાઓને છોડાવી લાવવા માટે આજીજી કરવા લાગ્યા. ,
તરત જ અમરસુંદર પેલી કન્યાઓના પિતાઓ અને સુભટ સાથે રાવણની પાછળ પડયે અમરસુંદરને પાછળ આવતો જોઈને પેલી કન્યાઓ ગભરાવા લાગી ને રાવણને કહેવા લાગી: “હે દશાનન ! આ અમરસુંદર ઘણું જ બહાદુર અને પરાક્રમી છે! એની સાથે યુદ્ધ કરવામાં કોઈ ફાવતું નથી. માટે તમે તેની સાથે લડવાનું માંડી વાળે અને અમને બચાવો ” * રાવણે જવાબ દીધે; “અરે સુંદરીઓ ! તમે હજી આ રાવણની શક્તિને પીછાનતાં નથી. હું એને યુદ્ધમાં કેવી રીતે હરાવું છું એ તમે જોયા કરે.”
રાવણે મનમાં નિશ્ચય કર્યો હતો કે પેલા લોકોને જાનથી મારી નાખવા નથી એટલે એણે પ્રસ્થાપન નામનું અસ્ત્ર ફેંકર્યું. જેથી કરીને અમરસુંદર અને કન્યાઓના પિતાએ તથા અન્ય સનિકે મેહિત થઈ ગયા. રાવણે એમને નાગપાશવડે પશુની જેમ બાંધી લીધા. પેલી કન્યાઓએ પિતાના પિતાઓને છોડી મૂકવાની આજીજી કરી એટલે રાવણે એ બધાને અને છોડી મૂક્યા ને પોતે સ્વયપ્રભ નગરમાં આવ્યા.
કુંભકર્ણના લગ્ન કુંભપુરના રાજા મહદરની સ્વરૂપવાન કન્યા તડિન્માળા સાથે થયાં અને વિભીષણના લગ્ન જતિપુરના રાજા વીરની રાણું નદવતીને કુખે જન્મેલ પકજશ્રીની સાથે થયાં. રાવણની રાણું મદદરીએ દ્રિજિત નામના એક પરાક્રમી પુત્રને જન્મ આપે છેડા સમય બાદ એક બીજો પુત્ર પણ તેને થયે જેનું નામ મેઘવાહન રાખવામાં આવ્યું.
કુંભકર્ણ અને વિભીષણના મનમાં લંકાપતિ વિશ્રવણ, આંખમાં કાણું પૂએ એમ ખુંચી રહ્યો હતો એ બને ભાઈઓ લંકાવાસીઓને હેરાન કરવા લાગ્યા. વૈશ્રવણે ફત મોકલન સુમાળીને કહેવરાવ્યું કે આ બન્ને ભાઈઓને એમ કરતાં અટકો. જો તમે એમને એમ કરતાં નહિ અકટ તે હું મારી સર્વશકિતથી એમને હણી નાખીશ મારી શકિતને હજી તમે પૂરેપૂરી જાણતા નથી. માટે તમે તમારા હિતને માટે તે બન્ને ભાઈઓને તમે કરતાં રે
ભરસભામાં વૈશ્રવણના હવે એ સમાચાર સમાળીને કહી સંભળાવ્યા. સભામાં રાવણું પણ હાજર હતા. એણે કહ્યું: “હે રાજ! એ વૈશ્રવણ કેણ છે? બીજાના બળથી એ છવનાર છે! એક ખડિયા રાજા જેવું છે. તારા મુખથી આ સમાચાર સાંભળીને મને