________________
૧૬૪
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ,
મંત્રી હતા. એકવખતે મુનિસુવ્રત સ્વામિના તીર્થના સુત્રત નામે આચાર્ય ઉર્જનિમાં સમ વસર્યા. રાજા પરિવાર સહિત આચાર્યને વાંદવા નીકળે. રાજાની સાથે મુનિને વંદન કરી નમુચિ જેમ તેમ પ્રશ્ન પૂછવા માંડયો. ગુરૂમૌન રહ્યા એટલે નમુચિ બેલ્યો “આચાર્ય કાંઈ જાણતા નથી તેથી કશે ઉત્તર આપતા નથી.” આચાર્ય આને જવાબ આપે તેટલામાં તેમની પાસે રહેલા શિષે નમુચિને કહ્યું “તમારે પૂછવું હોય તે પૂછો. તે બેલ્યો “તમે અપવિત્ર અને વેદથી બાહા છે તેથી કુશલ ઈચ્છનાર રાજાના દેશમાં રહેવા યોગ્ય નથી” આને મુનિએ જવાબ આપ્યો કે જે બ્રહ્મચારી હોય તે પવિત્ર અને અબ્રહ્મચારી હોય તે સદા અપવિત્ર ગણાય છે. અમે બ્રહ્મચારી છીએ વેદમાં પાણીનું સ્થાન, ખાણુઓ, ઘંટી, ચૂલો, અને સાવરણી એ પાંચ સ્થાન ગૃહસ્થને પાપ માટેના કહ્યા છે. તે પાંચ સ્થાનોની નિત્ય સેવા કરે તેઓ વેદ બાહ્ય છે. અમે તે પાંચ સ્થાનથી રહિત છીએ બાકી બ્રહાચર્યથી બ્રાહ્મણ અને શિલ્પથી શિલ્પી. બ્રાહ્મણ કહેવા માત્રથી સાચો બ્રાહ્મણ ન કહેવાય. ઈત્યાદિ યુક્તિથી મુનિએ નમુચિનો પરાભવ કર્યો. નમુચિને ખુબ લાગી આવ્યું. રાત્રે તલવાર લઈ સુતાચાર્યને મારવા આવ્યો. પણ શાસનદેવીએ તેને ખંભિત કર્યો. લોકે સવારે તેને ખંભિત કરેલો દેખી તેની નિંદા કરવા લાગ્યા. નમુચિ ત્યારબાદ ઉજજેની છેડી હસ્તિનાપુરમાં આવ્યું. મહાપદ્મ કુમારે તેને પ્રધાનપદે સ્થાપે. નમુચિએ મહાપમને રંજિત કરવા સિહબલ નામના એક સામંતને જે ઘણા વખતથી વશ ન થતાં તેને વશ આ . મહાપમ નમુચિ ઉપર પ્રસન્ન થયો. તેણે તેને વરદાન માગવાનું કહ્યું. નમુચિએ અવસરે માગીશ એમ કહી પતાવ્યું.
એક વખતે મહા પદમની માતા જવાળાએ પૂજા માટે સુંદર રથ બનાવ્યો. શોકની સરસાઈથી તેની અપર માતા લક્ષ્મીએ બ્રહ્મરથ બનાવ્યું. જલયાત્રાના વરઘોડામાં અને જણીઓએ આગ્રહ કર્યો કે અમારે રથ પહેલે. રાજાએ બને રથની યાત્રા અટકાવી. મહાપક્ષે પિતાની માતાના પ્રથમ રથપૂર્વકની યાત્રા માટે પ્રયત્ન કર્યો પણ તેમાં ફળીભૂત ન થવાથી તે હસ્તિનાપુર છોડી ચાલી નીકળ્યો. અને એક મહા જંગલમા આવ્યે. ત્યાં તેણે એક તાપસ આશ્રમ દેખ્યો. અજાણ્યા રાજકુમારનો તાપસીએ સત્કાર કર્યો અને તેને પિતાના ગણું ત્યાં રાખ્યો,
આ આશ્રમમાં ચંપાનગરીના રાજા જનમેજયની નાગવતી નામે સ્ત્રી પોતાની પુત્રી મદનાવલી સાથે રહેતી હતી. આ મદનાવલી મહાપમને જોઈ તેના ઉપર અનુરાગવાળી થઈ માતાએ તેને રોકી અને તેને કહ્યું કે “તું ચક્રવર્તિની પત્ની થવાની છે તે શા માટે આટલી ઉતાવળ કરે છે ? મહાપ મનમાં સંતોષ માન્યો. તેણે માન્યું કે “ હું ચક્રવર્તિ થવાનો છું આ હમણાં નહિ તે પછી પણ મારી પત્ની થશે.” કુમાર આશ્રમ છે. અને સિંધુસદન નગર તરફ ચાલે. અહિં રાજાને હાથી ગાડો થયા હતા. તેને વશ આણી મહાન રાજાને પ્રસન્ન કર્યો. મહાસેને તેને રે કન્યાઓ પરણાવી. એક વખત સુખમગ્ન શયામાં પિઢ હતો તે વખતે વેગવતી નામની વિદ્યાધરી તક ઉર