________________
શિ મહાપર ગવત્તિ ચારિત્ર ].
૧૬૩
અ.
હજાર કિલાિવાળા, એક હજાર બસે વાદલબ્ધિવાળા, એક લાખને તેર હજાર શ્રાવક, ૧ લાખને પચાર હજાર શ્રાવિકા આટલો પરિવાર થો.
હીરા ડીધા બાદ ગાડા સાત હજાર વર્ષ પૃથ્વી ઉપર વિચરી મુનિસુવ્રત સ્વામિ પિતાનો મોક્ષકાળ સમીપ જાણી સમેતશિખર પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે અશg ઘત કાર્યું. અને એક માસને અંતે જેઠ વદ ૯ ના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રને ભેગ હતો ત્યારે એક હજાર મુનિઓ સાથે મોક્ષે ગયા.
અનિત કવામિએ સાડાસાત હજાર વર્ષ કુમારપણામાં, તેટલાંક વર્ષ વ્રતમાં, અને તેટલાં જ વર્ષ રાજ્યમાં એમ કુલ ત્રીસ હજાર વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. મલ્લીનાથ સ્વામિના નિર્વાણ પામ્યા બાદ ચેપન લાખ વર્ષે મુનિસુવ્રત સ્વામિ મોક્ષે ગયા.
સર્વે ઈન્દોએ ભગવંત તથા અન્ય મુનિઓના દેહનો યથાવિધિ અગ્નિસંસ્કાર કર્યો. બગાવતના દાઠા આદિ અવયવે થાયોગ્ય વહેંચી લઈ નદીશ્વર દ્વીપે જઈ નિર્વાણુપર્વોત્સવ ઉજવી સી સ્વાને ગયા. નવમા શ્રી મહાપદ્મ ચક્રવત્તિ ચરિત્ર
(૧)
ચક્રવતિને પૂર્વભવ. શ્રી મુનિસુવ્રતસ્વામિ વિહાર કરતા હતા તે સમયમાં મહાપમ નામના ચકવતિ થયા છે. તેમનું ચરિત્ર હવે અહિં કહેવામાં આવે છે.
આ જંબુઢીપના પૂર્વ વિદેહના સુકચ્છ નામના વિજયમાં શ્રીનગર નામે એક નગર હતું તે નગરમાં પ્રજાપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. એક વખત તેણે અકસ્માત વિદ્યત્પાતને દેખ્યો. અને તેથી તે વૈરાગ્ય પામ્યું. ત્યારબાદ તેણે સમાધિસ નામના યુનિની પાસે દીક્ષા લઈ સુદર ચારિત્ર પાળ્યું અને અંતે બારમા દેવલોકમાં ઈપણે ઉત્પન્ન થયા.
-
-
મહાપો ચક્રવતિ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. તે નગરમાં પામોત્તર રાજાને વાળા નામે રાણથી વિષ્ણુકુમાર નામે પુત્ર થયો. ત્યારપછી પ્રજા પાળ રાજાનો
જીવ અસ્મૃત દેવલોકમાંથી વી ચૌદ સ્વ સૂચિત વાળાપાણીની કુક્ષિને વિષે અવતર્યો. પૂર્ણ સમયે પુત્રનો જન્મ થયો. અને પિતાએ મહાપદ્મ એવું નામ રાખ્યું. વિશુકમાર અને મહાપદ્મ બને ભાઈઓએ જોતજોતામાં સર્વ કલાઓ સંપાદન કરી. મહાપમ કુમારને વધુ બુદ્ધિશાળી જાણી પિતાએ યુવરાજયદે સ્થાપન કર્યો. તે સમયે ઉજેનિમાં શ્રીવમ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને નમુચિ નામે
૧ લઇ ત્રિષષ્ટિમાં નમુચિ નામે પુરોહિત હતો એમ જણાવેલ છે. પણ બીજે બધે નમચિ નામે , મંત્રી હતો તેમ હોવાથી તે મુકેલ છે.