________________
-૧૩૮
1 લઇ ત્રિષ્ટિશલાક પુરુષો ઘણું ઉપસર્ગ કર્યો, પણ મેઘનાદ, મુનિ ધ્યાનમાં સ્થિર રહ્યા. અતિ- અણુસણું કરી ના મૃત્યુ પામી શેઘનાદ બારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા , . . * - . . મજબુદ્ધીપના પૂર્વ વિદેહમાં મંગલાવતી વિજયને વિષે રત્નસંચયા નામની નગરી હતી. ત્યાં મંકર નામે રાજા રાજ્ય કરતું હતું. તેને રત્નમાલા તામે રાણ. હતી. અપરાજિતને જીવ.અચૂતદેવકથી- ચવી તેની કુક્ષિને વિષે પુત્રરૂપે ઉત્પન્ન થયે માતાએ હાથી વિગેરે ચૌદ, સ્વપ્ન જોયાં - અને ત્યાર પછી વજીનું સ્વપ્ન જોયું. - પૂર્ણમાસે રત્નમાલાએ પુત્રને જન્મ આપે. માતપિતાએ તેનું નામ વાયુ પડિયું. યૌવનવય પામતા તેનાં લક્ષ્મીવતી નામની. રાજકન્યા સાથે લગ્ન થયાં. આ તરફ અનતવીર્યને જીવ અચૂત ક૫માંથી ઍવી લક્ષ્મીવતીની ઉક્ષિને વિષે અવતર્યો. સારા દિવસે માતપિતાએ તેનું સહસ્ત્રાયુધ એવું નામ પાડયું. આ સહઆયુધ કેનકશ્રી નામની -રાજકન્યા સાથે પરણ્યા અને તેને પણ શતમલનામે પુત્ર થા. -
આ તરફ ઈશાન કલ્પમાં દેવેની સભામાં ઈન્દ્ર, કહ્યું કે “વાયુધ જે કઈ દૃઢ સમક્તિ ધારી નથી. કેટલાકે ઈન્દ્રની શ્રદ્ધાથી તે કેટલાકે ભેળા ભાવથી ઈન્દ્રની વાતમાં હા ભણું. પણ ચિત્રશૂલ નામના દેવને તેમાં શ્રદ્ધા ઉત્પન્ન ન થઈ. અને તે પુત્ર-પરિવાર સહિત બેઠેલા ક્ષેમકર રાજાની રાજસભામાં આવ્યું... અને એ આ જગતમાં પુન્ય, પાપ, જીવ, પરલેક વિગેરે કાંઈ નથી. ગટ પ્રાણુંઓ આસ્તિક્તાની બુદ્ધિથી કષ્ટ સહન કરે છે વાયુધે જવાબ આપતાં કહ્યું કે, “હે મહાનુભાવ! તમે દેવ છે અને, આ દેવપણું પૂર્વભવના સુકૃતને લઈને મળ્યું છે. આમ છતાં, તમે અવધિજ્ઞાનને ઉપયોગ મૂકશે તે તમને માલુમ પડશે કે તમે પૂર્વભવમાં કાંઇ ને કાંઈ સુકૃત કર્યું હતું તેને લઈને આ દેવપણું પ્રાપ્ત થયું છે. જે પરલેક અને જીવન હેત તે,તમે મનુષ્યમાંથી દેવ કેવીરીતે થાત?” દેવે કહ્યું તમારી વાત સત્ય છે અને મને સત્ય સમજાવી-પૂબ ઉપકાર કર્યો છે, નહિ ઈચ્છા છતાં વજાયુધને રત્નાભૂષણ ભેટ ધરી દેવ ઈશાન દેવલેકમાં ચાલ્યો ગયો અને સભામાં જઈ કહ્યું કે, “વાયુધ, સાચેજ, દઢ સમ્યફવી છે.'
એક વખત વસંતઋતુમાં વજાયુધ પિતાની રાણીઓ સાથે ઉદ્યાનમાં ગયા. અહિં વિવિધ કીડા કરતા તેમને જોઈ વિદ્યુતમ્ નામના દેવને તેમની ઉપર વેર. જાગ્યું. કારણ કે તે મિતારિનો જીવ હતું. અને અહિં કેટલા ભવે ભમી વિઘુવંષ્ટ્ર તરીકે ઉત્પન્ન થયા હતી. તે એક માર્ગો પર્વત ઉઠાવી લાવ્યું. અને વાયુધ ઉપર ફેંક. તેમજ નાગપાળના બંધ બાંધ્યા. વજાયુપે નાગપાશેને તત દુર ફેંકયા. એને પર્વતના ટુકડે ટુકડા કરી - નાંખ્યા. દેવ સમજી ગયો કે આની ઉપર હું ગમે તે ઉપદ્રવ કરૂ તો પણ મારા ઉપર તેને કાંઇ પણ અસર કરે તેમ નથી. આ અરસામાં શકે મહાવિદેહ ક્ષેત્રના નેશ્વરને નમી નંદીશ્વરની યાત્રાએ જતા હતા. તેમણે વાચધના બળને જોયું. અને તેથી તે 'વિસ્મય પામી તેમની પાસે આવ્યા અને નમન કરી કહ્યું કે આપ આ ભવમાં ચકેવી અને પછીના એક ભવ બાદ તીર્થંકર અને ચક્રીપદ પામવાના ઇદ્ર સ્તુતિ કરી નેમી નદીશ્વર કી ગયા. એને વજાયુધ ક્રીડાબાદ અવસ્થાને ધાયાં.”