________________
શ્રી સનકુમાર ચક્રવતિ ચરિત્ર ]
૧૨૫
૨માં જિનધર્મ નામે શ્રેષ્ઠિ પુત્ર થશે. તે જતે દિવસે જીનમર્યાદાને પાલન કરનાર અગ્રગય શ્રાવક તરીકે પ્રસિદ્ધિ પામ્યા. '' ' "
' , - આ તરફ નાગદત્ત સાથે વાહ પ્રિયાના વિરહથી દુઃખી થઈ મૃત્યુ પામી કેટલાકે ભવ કરી સિંહપુર નગરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ થયે કેટલાક કાળ પછી તે ત્રિદંડી બન્યો. અને તે નગરને હરિવહન રાજા તેને ભક્ત બને. હરિવાહને અગ્નિશમને ભેજન માટે નિમંત્રણું આપ્યું. અગ્નિશમએ રાજકારે જિનધમબ્રેષિને જોયો. તેણે હરિવહનને કહ્યું. “જિનધર્મની પીઠ ઉપર થાળ મુકી મને ભેજન કરાવે તે હું ખાઉ રાજાએ તે કબુલ કર્યું. જિનધર્મને સુવરાવ્યું અને ધગધગતા ભોજનના થાળ મૂકી ત્રિદંડીને જમાડ. જિનમેં પૂર્વભવ સંચિત કર્મ જાણી સહન કર્યું. પણ ત્યારપછી તેણે દીક્ષા લીધી. વિવિધ ઉપસર્ગો સહન કરી મૃત્યુ પામી સીધમ કલ્પમાં ઈન્દ્ર થ. ત્રિદંડી મૃત્યુ પામી ઈન્દ્રને એરાવત હાથી થયો. ત્યાંથી મારી વચ્ચે ભવ કરી અસિત નામે યક્ષરાજ્ય થયે.
સનકુમાર ચક્રી–બાલ્યકાળ, યુવાકાળ, ચક્રીપદ અને સ્વર્ગ ગમન • આ જંબુદ્વિપના હસ્તિનાપુર નગરમાં અશ્વસેન રાજાની સહદેવીની કુક્ષિને વિષે જિનધર્મને જીવ મૃત્યુ પામી અવતર્યો. રાણીએ ચૌદ સ્વપ્ન દેખ્યાં. પૂર્ણ માસે પુત્રને જન્મ આપે અશ્વસેન રાજાએ મેટા ઉત્સવથી તેનું સનતકુમાર એવું નામ પાડયું. આ સનકુમારને મહેન્દ્રસિંહ નામે એક મિત્ર થયે. આ બન્ને મિત્ર મકરંદ નામના ઉદ્યાનમાં કીડા કરવા ગયા. ત્યાં સનસ્કુમાર પિતાએ ભેટ આપેલ જલધિલ્લોલ નામના અશ્વ ઉપર આરૂઢ થયે. અશ્વ તુર્તજ દોડવા લાગ્યો. જોતજોતામાં સૌને દેખતાં કમાર સહિત અશ્વ અદશ્ય થયો. રાજાએ ઠેરઠેર ઘોડેસ્વારે મોકલી તપાસ કરાવી પણ તેને પત્તો ન લાગ્યું. આખરે મહેન્દ્રસિંહે તેને શોધવાનું માથે લીધું. શોધતાં શોધતા વર્ષ વીત્યું, પણ તેને પત્તો ન લાગ્યા
એક વખત મહેન્દ્રસિંહે સનસ્કુમારની શોધમાં અટવી પ્રવેશ કર્યો. દૂર જતાં તેણે કેટલીક સ્ત્રીઓથી વીંટાએલ આનદ કરતા એક યુવાનને દેખ્યો. યુવાને તેને તત ઓળખ્યો એને કહ્યું કે હે મહેન્દ્રસિંહ ! તું કેમ અને કયાંથી અહિં આ આવ્યો.” મહેન્દ્રસિંહે તેના ગયા પછીની બધી વાત કહી અને તેને વૃત્તાંત જાણવા તેની વાત પછી, સનસ્કુમારે આંખ રાય છે તે હાનું કાઢી બકુલમતીને સર્વ વાત જણાવવાનું કહી રતિગૃહમાં પિઢી ગયો. એકલામતીએ પતિની બનેલ ઘટના પતિ મિત્રને કહેવા માંડી. “તે અશ્વ તમારા મિત્રને ભય કર અટવીમાં લઈ ગયો. અને બીજે દિવસે ઉભે રહો. અશ્વ ઉપરથી તમારા મિત્ર ઉતર્યા કે તdઅશ્વ મરણ પામ્યો.' આર્યપુત્ર જલપાન કરવાનું વિચાર કરે છે તેટલામાં તે