________________
૧૩૪
[ વધુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ
મઘવાએ પાછલી વચે દીક્ષા ગ્રહણુ કરી સુંદર ચારિત્ર પાળ્યું અને સનત્કુમાર દેવલેાકમાં
,,
* 1
દેવપૂણે ઉત્પન્ન થયો.
L
' ' '
{'
1- -
સઘવા ચક્રવતિએ કુમારાવસ્થામાં પચીશ હજાર વર્ષ, માંડલિકગ્રામાં પચીશ હજાર વર્ષે, દિવિજયમાં દશ હજાર વર્ષ, ચક્રવર્તિપણામાં ત્રણુલાખને નેવું હજાર વર્ષ અને દીક્ષાવસ્થામાં પચાસ હજાર વર્ષ એમ કુલ પાંચલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. • આ પ્રમાણે ત્રીજા ચક્રવત્તિ મઘા ચરિત્ર સપૂ
J'i
થતુંથ શ્રી સનત્નુંમાર ચક્રવતિ ચરિત્ર
(૧)
પૂર્વ બન—વિક્રમયશારાજા, જિતધમ શેઠ અને સાધમેન્દ્ર
જમુદ્દીપના ભરતક્ષેત્રને વિષે કાંચનપુરી નગરીને વિષે વિભંચાં નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં 'નાગદત્ત' નામે સાવાંઢ ‘રહેતા' હતો. તેને' વિષ્ણુશ્રી નામે શ્રી હતી. એક વખત વિક્રમશા રાજાની ષ્ટિ વિષ્ણુશ્રી ઉપર પડી. તેનું રૂપ દેખતાં રાજાનું મન વિડ્વળ ન્યુ. આથી તેને કોઈ જગ્યાએ ચેન ન પડ્યું. લેાક લજજાએ તેને શકયા પર્ણૉસના વૃત્તિએ તેમ કરવામાં તેને કાચર જણાવ્યેા. આખરે વાસનાવૃત્તિ જય પામી અને તેણે વિષ્ણુશ્રીનું હરણ કરી અંતઃપુરમાં દાખલ કરી. નાગદત્ત ગાંડા મન્યે.' ‘વિષ્ણુશ્રી ! વિષ્ણુશ્રી ’1 ની બૂમ પાડતા જ્યાં ત્યાં રખડવા લાગ્યું. વિક્રમમેંશા રાજાની રાણીઓને વિષ્ણુશ્રી ઉપર ઇર્ષ્યા ઉપજી. તેમણે તેના ઉપર કામણુ હુમણુ કર્યાં. રાજાએ ધણું જતન કર્યો છતાં તે ન બચી. અને છેવટે ક્ષય રાગીની પેઠે ઘસાઈ ઘસાઈ મૃત્યુ પામી. વિષયાસક્તિથી ભાન ભૂલેલા રાજા વિષ્ણુશ્રીના મૃતકને ઉપાડવા દેતા નથી. તેને જોઈ જોઈને રડે છે. પ્રધાનાએ 'યુક્તિપૂર્વક મૃતકને જંગલમાં ખસેડવું. તે એમ માનતા હતા કે રાજાના શાક ધીમે ધીમે આ થશે, પણ તેમની તે ધારણા ખેાટી પડી. રાજાએ અન્નપાણીના ત્યાગ" કર્યું. ત્રણ ઉપવાસ થયા. મત્રીએ રાજાને જંગલમાં લઈ ગયા અને વિષ્ણુશ્રીનું કલેવર તેને સોંપ્યું, કલેવર નેતાં વિક્રમયશા ચમકયો. તેમાંથી ભંયકર દુર્ગંધ ઉછળતી હતી. ચારે બાજુ ઝીડીઓ ચડી હતી. માં બિહામણું બન્યું હતું. માખીઓ ગણગણીટ કરી રહી હતી, નેત્રોમાં કાણાં પડયાં હતાં અને તેના સ્તન ગીધે એ કાચી નાખ્યા હતા. રાજાને જીવનની અનિત્યતા સાથે વિરસતા ‘સમજાઈ. રાજનગર પાછા ફર્યો અને કલેવર અગ્નિદાહ માટે સોંપ્યું. વિષ્ણુશ્રી જતાં રાજ્યની સર સસાર માયા ગઈ અને તેણે સુત્રતાચાર્ય પાસે દીક્ષા ગ્રહણું કરી. નિસ્પૃહજીવન જીવી વિક્રમયંશા રાજર્ષિ મૃત્યુ પામી સનત્કુમાર દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. દેવસંબંધી આયુષ્ય પૂર્ણ કરો રત્નપુર નગ
1