________________
પૂર્ણ સ્થાન છે. જો કે શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના અને ગ્રંથમાં કેદ કેઈ જગ્યાએ ઘેડો ડે ફેર આવે છે છતાં તેની મહત્વતામાં કે વિશિષ્ટતામાં જરાપણ ફેર નથી.
આ ગ્રંથનું નામ અમે પણ “લઘુત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર' રાખેલ છે. કારણકે આ ગ્રંથ મહામહોપાધ્યાય મેઘવિજયજીકૃત લઘુત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રને સામે રાખીને તૈયાર કરાયેલ છે. જો કે મૂળ લઘુત્રિષ્ટિમાં ન હોય તેવા ઘણા પ્રસંગે આમાં દાખલ કર્યો છતાં દળ અને કદની દષ્ટિએ લઘુજ રહેલ છે એથી લઘુત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રજ નામ રાખેલ છે.
આ “લઘુષિષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રના રચયિતા મહામહેપાધ્યાય મેઘવિજયજી ક્યારે થયા અને તેમણે કયા કયા ગ્રન્થ રચ્યા છે વિગેરે વૃત્તાંત ભવિષ્યદત્ત ચરિત્રની અમારી પ્રસ્તાવનામાં આપેલ હોવાથી અહિં તે સંબંધી વધુ ચર્ચા કે ઉલ્લેખ કરતા નથી. છતાં આ ગ્રંથમાં મહામહોપાધ્યાય મેઘવિજ્યજીએ ગ્રંથને અંતે સુધર્માસ્વામિથી પિતાના સુધીની પટ્ટ પરંપરા આપી છે અને અંતે કોના શિષ્ય વિગેરે છે તેને ખ્યાલ આવે છે તેથી તેમના સમયને પણ ખ્યાલ આવે તેમ છે. તેમણે જણાવ્યુ છે કે જાયનામ........
जिनपवित्रचरित्रम् હીરવિજયસૂરિને કનકવિજય શિષ્ય થયા. આ કનકવિજયજીને કમલવિજય નામના શિષ્ય થયા તેમને શીલવિયે, સિદ્ધિવિજય અને કૃપાવિજય નામના ત્રણ શિષ્ય થયા. અને કૃપાવિજયજીના શિષ્ય મેઘવિજયજીએ આ ગ્રંથ રચે.
આ મહોપાધ્યાય મેઘવિજયજીની ગ્રંથકૃતિઓ વિ. સં. ૧૭૨૩ થી વિ. સં. ૧૭૬૦ સુધીની મળે છે આ મહામહોપાધ્યાય પ્રસિદ્ધ ગ્રંથકાર અને તે કાળના ગણુના ચેપગ્ય મહાપુરૂષ હતા તેમની કૃતિઓમાં દેવાનંદાયુદય મહાકાવ્ય, માઘપૂર્તિ, મેઘદૂતપૂર્તિ, ચદ્રપ્રભાવ્યાકરણ, સસસંધાન મહાકાવ્ય, ભવિષ્યદત્ત ચરિત્ર, હરતસંજીવન, અષ્ટાંગતિનિમિત, વિજયપ્રભસૂરિના જીવન વૃત્તાંતરૂપ દિગવિજય મહાકાવ્ય, પટ્ટાવલી નિષધની પાદપૂર્તિરૂપ શાંતિનાથ ચરિત્ર, ભક્તામર સ્તોત્ર ટેકા વગેરે અનેક ગ્રંથ રચ્યા છે. આ મહામહાપાધ્યાયના વ્યાકરણ, કાવ્ય, તિષ, સાહિત્ય અને ધર્મશાસ્ત્રી આમ દરેક વિષય પર લખેલા ચમત્કારિક ગ્રથા ઉપલબ્ધ થાય છે.
સંક્ષેપરૂચિ અને અતિ ઉપકારક આ લઘુત્રિષષ્ટિ ગ્રંથની તેમણે કરેલ રચના અદભૂત પ્રકારની છે પણ તેની પ્રતિઓ ભંડારમાં બહેજ કવચિત્ જોવામાં આવે છે. અમે જેના ઉપરથી ગુજરાતી કર્યું છે. તે પ્રતિ પરમપૂજ્ય સાહિત્યપ્રેમી મુનિરાજશ્રી પૂણયવિજયજી પાસેથી મેળવેલ મુરબ્બીવર્ય પંહિતવર્ય શ્રી ભગવાનદાસભાઈ પાસેથી મળેલ લઘુ ત્રિષષ્ટિની પેસ કેપી ઉપરથી કરેલ છે. આથી તે છાનેને એસપી, આપવા બદલ આભાર માનીએ છીએ. આ પ્રેસ કેપીમાં સ્થળે શ્લેકે ગુટક હતા ત્યાં હતુ ત્રિષષ્ટિની ધ્યાનમાં રાખી સંબંધને મેળવી ગુજરાતી કરેલ છે.
આ લઘુ ત્રિષષ્ટિમાં પર્વ દીઠ કેટલા પ્લેકે છે તેની નોંધ આ પ્રમાણે છે.