________________
૭૬
ww
[ લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ. પ્રભુના નિર્વાણુથી પચાસ લાખ ક્રોડ સાગરોપમે નિર્વાણ પામ્યા. સગરચક્રી પણ ત્યારખાદ અણુસણ સ્વીકારી મુક્તિપદને પામ્યા,
ઇન્દ્ર સહિત દેવાએ, અને ભગીરથ વિગેરે રાજાએ એ ભગવંતના દેહના અને મુનિઓના દેહના ચદન કાથી અગ્નિસ'સ્કાર કર્યાં આ પછી ઇન્દ્રાદિક દેવા ભગવતની ઢીઢા અસ્થિક વિગેરે લઈ ગયા અને હરહમેશ તેમના સ્મરણ નિમિત્તે તેમની પૂજા કરવા લાગ્યા. શ્રી સગરચક્રી ચરિત્ર સંપૂર્ણ.
આ પ્રમાણે અજિતનાથ ભગવાન અને સગરચક્રી ચરિત્રરૂપ મીનું પૂર્વ સંપણું.
શ્રીસંભવનાથ જિન ચરિત્ર
( ૧ ) પૂર્વ ભવતુ વર્ણન
પ્રથમ દ્વિતીય ભવ-વિપુલવાહન રાજા અને દેવ.
ધાતકી ખડના અરાવત ક્ષેત્રમા ક્ષેમપરા નામની નગરી હતી. તે નગરીમાં વિપુલવાહન નામના રાજા રાજ્ય કરતા હતા. આ રાજા ન્યાયી, ગુણી, પરાક્રમી અને દાંતા ઉપરાંત દેવ, ગુરૂ, ધર્મની શ્રદ્ધારૂપ સમ્યફુર્તી મૂળ ખારવ્રતને ધારણ કરતા હતા. સ્વાધ્યાય અને જીનપૂજામાં તેનુ ચિત્ત હરહંમેશાં લાગ્યું રહેતું હતું. પ્રજા તેને પાલક પિતાની પેઠે માનતી હતી અને તે પ્રશ્નને પેાતાના સંતાનની પેઠે સાચવતા હતા. તેના રાજ્યમાં સર્વત્ર પ્રેમ, શાંતિ અને સુખ સૌ કાઇના હૃદયમાં હતાં. ઈન્દ્રની પેઠે પૂણું વૈભવ, સામર્થ્ય અને પ્રેમથી રાજ્ય કર્યો છતાં એક વખત તેના દેશમાં ભયંકર દુષ્કાળ પડયા. અન્ન માટે લે।ક। વલખાં મારવા લાગ્યા. જમીન ચેામાસુ હોવા છતા ઉનાળાની પેઠે ધગધગવા લાગી. કલ્પાન્ત કાળના પવનની જેમ નૈર્ય દિશાના પવન ફુંકાવા લાગ્યું. વાદળાં પણ કાળા બ્રેસ્સર અને સૂ કાંમાની થાળી જેવા દેખાવા લાગ્યા. લેાકેા શેરીએ શેરીએ ભટકવા લાગ્યા. અનાજની એક પસલીને માટે કેટલીક માતાઓ પોતાના બાળકને વેચતી જણાવા લાગી. કડકા રોટલા માટે કુતરાએ લડે તેમ એક બીજાના હાથમાંથી લેાકેા શટલે ખેંચી લેતા જણાવા લાગ્યા. વધુ શું કહેવું ? જે બાળકાને લાડથી ઉછેરતા તે બાળકથી છાનામાના મેળવેલ ગ્રાસને માત પિતા ખાઈ પેાતાનુ ઉદર ભરપણું જેણાવતા. સત્ર વર્ષાના અભાવમાં પૃથ્વીના રસકસ સાથે માણસાના પરસ્પર પ્રેમ, સ્નેહ સૌન્ત્ય અને લાગણી સુકાયાં, કુદરતે પણુ આંખું આંખ પેાતાનું સ્વરૂપ કર્યું.
વિપુલવાહન રાજાને પાતાના દેશની આ સ્થિતિ જોઈ શકાઈ નહિ. તેણે છૂટે હાથે લેટ્ટેશને અનાજ વહેંચવા માંડયું, મુનિને પ્રારુક અન્નપાણી મળે તેની તેણે વ્યવસ્થા