________________
શ્રી અજિતનાથ ચરિત્ર ]
૬૯
h
છે. તેને સુલક્ષણા નામે ભાર્યો છે. શુદ્ધભટ્ટ એક વખત દુખી થતાં પરદેશ ગયા. પાછળ રહેલ સુલક્ષણા સાધ્વીના પરિચયમાં આવી અને સમકિતવત થઈ. કેટલાક કાળે શુદ્ધભટ્ટ ઘેર પાછે! ફર્યાં. તેણે સ્ત્રીને કહ્યું ‘મારા વિના તારા દિવસે કેમ પસાર થયા ?° સ્ત્રીએ કહ્યું ‘સાધ્વીના પરિચયે મને સમતિ પ્રાપ્ત થયું. તેથી જગતની સારાસારતા સમજી વિવેક ઉપજ્યા. અને મે મારા દિવસેા પસાર કર્યાં.' શુદ્ધભટ્ટ સમકિત પામ્યા. અને જતે દિવસે તેમને એક પુત્ર થયા. આ અગ્રહારમાં ખધા મિથ્યાત્વી હતા એક વખત પુત્રને લઈ શુદ્ધભટ્ટ બ્રાહ્મણેાની સભામાં ગયા. સૌ આ શ્રાવક છે દૂર ખસ દૂર ખસ' એમ કહી તેના તિરસ્કાર કરવા લાગ્યા. શુદ્ધભટ્ટ લાગણીવશ થયા. અને ખાલી ઉચા કે જિનેાક્ત ધર્મ શુદ્ધ ધ ન હોય તે મારા પુત્ર ભસ્મિભૂત થો' એમ કહી મળતા અગ્નિકુંડમાં પુત્રને નાંખ્યા. જોતજોતામાં એક દેવી તેને હાથમાં લઈ બહાર આવી. સભા દિગ્મૂઢ અની. બ્રાહ્મણ આનંદ પામ્યા. ઘેર આવીને વાત કરી પણ સ્ત્રીએ કહ્યું કે ‘આવું ફરી તમારે ન કરવું જોઈએ. કારઝુ કે કાઇક વખત શાસન દેવ જાગૃત ન હોય તેા ધર્મની અપ્રભાજના થાય' બ્રાહ્મણને ધર્માંમાં વધુ સ્થિર કરવા સુલક્ષણા તેને સાથે લઇ અહિ મારી પાસે આવી. અને બ્રાહ્મણે પૂછ્યું કે આ પુત્ર ઉગાઁ તે સમકિતને પ્રભાવ છે કે કેમ ?” મે' તેને કહ્યું કે હા તેમજ છે? પરષદા આનંદ પામી. કેઇએ વ્રત તા કાઈએ સમકિત ગૃહે કર્યું",
આ પછી ચેાત્રીસ અતિશયથી શાલતા પરમાત્મા ધર્મચક્રી અજિતનાથ ભગવાન જગત ઉપર ઉપકાર કરતા અને દેવા અધિષ્ઠિત ધર્મચક્રથી માર્ગ દર્શાવાતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા.
શ્રી અજિતનાથ ચત્ર સંપૂર્ણ.
શ્રી સારચક્રવત્તિ ચરિત્ર (૧)
છ ખંડની સાધના તથા ચક્રીપદ.
આ તરફ સગરના શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયુ કે તુ ચીએ તેની પૂજા કરી. કારણકે ઉચિત વ્યવહારમાં મેાટા પુરૂષો કાઈ દિવસ સ્ખલના પામતા નથી. આ પછી છત્ર, ઈંડ, ખડૂગ, કાકિણી, મણિ, ચમ, પુરોહિત, ગજ, અન્ધ, સેનાપતિ, ગાથાપતિ, વાયકી અને સ્ત્રીરત્ન પણ ચક્રીને આવી મળ્યાં.
સગરચઢીએ સુમુહુતૅ ભરતક્ષેત્રના છ ખંડ સાધવા પ્રયાણ કર્યું. તેમણે માગ, વરદામ, પ્રભાસ, સિંધુદેવી, હિમાચલદેવ, કૃતમાલદેવ, નાટ્યમાલદેવ, ગંગાદેવી અને નવનિધિના અધિષ્ઠાયક દેવાને સાંધ્યા. ઉત્તર ભરતમાં આપાત ભિલ્લા સિવાય કાઈ ઠેકાણે સગરના સામના ન થયા. આપાત જિલ્લા પણ ચૈાડા વખત હેરાન થઇ ચક્કી સમજી શરણે