________________
પ્રકામ
[ ૬૦ ]
શ્રી કરવિજયજી બોલવું, હિતકારી બોલવું. બ્રહ્મચર્ય આઠ ગુણ છે. મન, વચન, શરીરવડે દૃઢ બ્રહ્મચર્ય પાળવું. આજવ નવ ગુણ છે, સરલતા રાખવી, કપટ ન કરવું. ત્યાગ દશમે ગુણ છે. સર્વસ્વ ત્યાગ કરી આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું. આ દશ પ્રકારનો ધર્મ છે. તેનાથી સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે
આ દશ પ્રકારનો ધર્મ એ વિશ્વમાન્ય હોવાથી તેમાં પંડિત આ ધર્મ સાચે અને આ ધર્મ જૂઠે એમ કોઈ પ્રકારે વિવાદ કરતા નથી. આ વિશ્વવ્યાપક ધર્મ વિશ્વને માન્ય છે અને સર્વ ધર્મોનો સમાવેશ તેમાં થાય છે, માટે વિશ્વમાં એક જ ધર્મ છે એમ કહેવામાં કાંઈ દેષ નથી. .
જેઓ આ દશ પ્રકારના ધર્મથી વિરુદ્ધ સ્વભાવવાળા હિંસાદિક દેને ધર્મરૂપે માને છે તેને મહાત્માઓ કરુણ દષ્ટિથી સમજાવે છે કે તે ધર્મ ન જ કહેવાય. પુંડરીક ! આ પ્રમાણે વિચાર કરતાં વિશ્વમાં એક જ ધર્મ છે.
મેક્ષને માર્ગ એક જ છે—પુંડરીક ! મોક્ષને માર્ગ પણ પરમાર્થિક દષ્ટિએ એક જ છે. કે મોક્ષમાર્ગને સર્વ કહે છે, કોઈ લેયાશુદ્ધિ કહે છે, કઈ શક્તિ કહે છે, કોઈ પરમવીય કહે છે. આ સર્વ નામભેદથી જુદા માર્ગો કહેવાય છે; પણ અર્થથી વિચાર કરતાં તે સર્વનું સાધ્ય એક જ છે. . આ જ પ્રમાણે આચરણમાં પણ શબ્દ જુદા પડે છે, છતાં ભાવાર્થ તે એક જ છે. કેઈ અદૃષ્ટને નાશ કરવાનું કહે છે, ' કઈ કર્મના સંસ્કારોનો નાશ કરવાનું કહે છે, કેઈ પુન્ય
- |