________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૩ ] પડે તે પિતાની ઉપર આવતા અનેક સંકટને શાંતિ અને ધીરજપૂર્વક સહે છે
પ. કાયર માણસે સત્યથી દૂર જવા છતાં પણ નિરુત્સાહ અને શંકાશીલ રહે છે, જ્યારે બહાદુર માણસો સત્યના પંથને પિતાના ભેગે પણ છેડતા નથી જ.
૫૭. બહાદુર માણસ લેહચુંબક જેવી અસર કરે છે અને પિતાની આસપાસનું વાતાવરણ ઉચ્ચ કોટીનું બનાવે છે. આવા માણસોને જ પિતાને જાન આપતાં પણ પાછા ન હઠે તેવા અનુયાયીઓ મળે છે.
૫૮. જે તમારામાં હિંમત હશે તે તમારા જીવનપ્રવાહ સંપૂર્ણ બદલાઈ જશે. શાણ પુરુષે સાહસથી મુશ્કેલીઓ જીતે છે અને આળસુ તેમ જ મૂર્ખ માણસો સંકટને–જોખમને જોતાં જ થરથર કંપી, શિથિલ થઈ મરણને શરણ થાય છે.
પ લે કે તમારે માટે ગમે તેમ ધારે તો પણ તમે જેને સદસવિવેકબુદ્ધિથી સત્કાર્ય ધારતા છે તેને મૂકી દેશે નહીં–તે વખતે નિંદા અગર સ્તુતિની સ્પૃહા રાખશે નહિ.
૬૦. પૈસા અગર તે જગતની કઈ પણ વસ્તુ કરતાં આપણું સત્કાર્ય વધારે કિંમતી છે અને જગત ઉદારતા કરતાં હિંમતની કિંમત વધારે આંકે છે; માટે પ્રાણાતે પણ સકાય કરવા ચૂકશે નહિ.
૬૧. કઈ પણ નવી આદત પાડવી તેના કરતાં પડેલી આદતને છોડવી એ ઘણું જ કઠીનમાં કઠીન કામ છે. .