________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૫૧ ] ૩. સંપ Harmony–જ સુખનું મૂળ છે અને કુસં૫ એ કલેશ-દુ:ખનું મૂળ છે એમ જાણું, કુસંપને જડમૂળથી કાપી નાખી સુસંપ સ્થાપશે અને તેને આદર કરશે તે જ સઘળાં દુઃખ-કલેશથી બચી જશે અને સુખના ભાગી થઈ જશે.
૪. સંકુચિત–સ્વાથી વૃત્તિ તજી, ઉદાર દિલથી ઉદાર ભાવના રાખવાથી કુસંપ ત્યાગ–અંત અને સુસંપનો આદર કરી, તેને ચિરસ્થાયી બનાવી શકાશે.
૫. “અર્થ નિકા ઉો તિ, TRા પુત” “આ મારું અને આ પરાયું' એવી શુદ્ર જી ની સંકુચિત અને સ્વાથી વૃત્તિ હોય છે.
૬. પરંતુ “વારતાનાં તુ વસુધૈવ કુટુકવ ” ઉદાર દિલના મહાને તે સારી આલમ–દુનિયા કુટુંબ સમાન સમજાય છે. શાથી?–નિઃસ્વાર્થ ઉદાર ભાવનાના યોગથી. '
'' [ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૨૧૯.]
હિત–શિક્ષાવચનો પ્રબળ વિષયવાસના યા મનેવિકાર જીતવા માટે ૧. સુજ્ઞજનોએ સમજી રાખવું જોઈએ કે જે પુરુષ પરસ્ત્રી તરફ વિષયવાસનાની દષ્ટિથી જુએ છે તે પુરુષ હૃદયથી તે સ્ત્રી સાથે વ્યભિચારી બને છે.
૨. શરીરની અંદર ઉત્પન્ન થતા દુષ્ટ અને દુર્જય મને