________________
( ૨૪ ) આ લેખસંગ્રહના ભાગ મેઘજી હીરજી બુકસેલર, પાયધુની, મુંબઈને ત્યાંથી તથા શ્રી જૈનધર્મપ્રસારક સિભા, ભાવનગર પાસેથી મળી શકશે.
જે મુનિરાજે, સાધ્વીજીઓ તથા જૈન સંસ્થાઓને આ પુસ્તક મેળવવા ઈચ્છા હોય તેઓને પિસ્ટેજના ચાર આના મોકલવાથી વિના મૂલ્ય મળી શકશે.
પૂજ્ય મુનિરાજ શ્રી કરવિજયજીના પ્રશંસકે, ગુણાનુશગીઓ અને સર્વ જૈન બંધુઓને આ સમિતિ સંબંધી જે કાંઈ જાણવા ઈચ્છા હોય તેમણે
શાહ નત્તમદાસ ભગવાનદાસ–ગોપાલ ભુવન પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ.
એ શિરનામે પત્ર લખવો, જેથી બધી માહિતી મળી શકશે. ફંડમાં બની શકતી સહાય કરવા દરેક વાચકબંધુને નમ્ર વિનંતિ છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરવાને આવો ઉત્તમ ઉપાય જવલ્લે જ જડી આવશે. ફંડમાં પૈસા ભરનાર ભાઈઓને આભાર માનવામાં આવે છે.
વિ. સં. ૧૯૯૬ ] ભાદરવા વદ ૦)) {
નત્તમદાસ ભગવાનદાસ શાહ
માનદ મંત્રી
' મુંબઈ