________________
[ ૨૦૦ ]
શ્રી કપૂરવિજયજી
૯૩. જેમ પાયા મજબૂત હાય તેા તેની ઉપર ચણેલી ભીંત મજમ્મુત બનતાં ઘર સારી રીતે ટકી શકે છે તેમ સુશીલ અને કુળવંતી નારીના કઠણ શીલના પ્રભાવે કુટુ ખપરિવાર ચેાગ્ય આદરમાન પામે છે.
૯૪. જેમ ખીલાડા દૂધ દેખે છે પણ તેના માલેકે ઉગામેલે ઈંડ–લાકડીના પ્રહાર જોતેા નથી તેમ મૂઢજન પરસ્ત્રીના રૂપરંગને જોવે છે પણ પતંગની જેમ પ્રાણુનાશક પરિણામને જોઇ શકતા નથી.
૯૫. વિષયસુખને આધીન થયેàા જીવ સતિમાં કેમ જતા નહીં હાય ? ઉંદર સાવરણી સાથે દરમાં ન જઈ શકે તેમ.
૯૬. લેાકેા જેવું ધાન્ય વાવે છે તેવુ જ લગે છે તેમ મનુષ્યા જેવું દાન દે છે તેવું જ ફળ પામે છે.
૯૭. કેઇ એક માણુસ સંસારચક્રથી-જન્મમરણથી ભયભીત થયા હાય તેને ખીજો કહે કે તું મને ભજ–મારી સેવા-ભક્તિ કર. આ વાત પેાતાની દાઢીને બાળી દીવા કરવા જેવી જાણવી.
૯૮. વિષ્ટાના આસ્વાદ જેવેા દુર્ગતિ દેનારે પરસ્ત્રીસંગ સુજ્ઞજનાએ તજવા ચેાગ્ય છે.
૯૯. એક પુડલા માટે કૂવામાંથી જળ કાઢવાના ફૂટને વેચી દેવા જેવા ક્ષણિક સુખને મેળવવા માટે હું ચેતન ! તુ માક્ષમાર્ગના અનાદર કરી રહ્યા છે તે સમુદ્ર જેવી મહાન્ ભૂલને જલદી સુધારી લે1