________________
[ ૧૫૬ ]
શ્રી કપૂરવિજયજી
રાગ, શેક અને ભારે અશાંતિ ઉત્પન્ન કરે છે, તેથી તેનાથી અચવા હું સદા લક્ષ્ય રાખીશ.
૪૭. નબળી સામત, એક જ શય્યામાં સાથે શયન અને નબળી રમતગમતથી પણ સ્વવીયના નાશ-બ્રહ્મચર્ય ના ભગ થવા પામે છે તેથી તે સર્વોને હેાડીશ.
૪૮. ચેાગ્ય દેખરેખ વગર મચપણમાં જ જો આવી કાઇ નઠારી ટેવ પડી જાય છે તેા કાયાશક્તિ હીન બની જવાથી જીવન તદ્દન નિર્માલ્ય–નીરસ થઇ જાય છે, એવુ સમજીને હું તેનેા ત્યાગ કરીશ.
૪૯. વિદ્યાર્થી બ્રહ્મચારીજીવન એ જ જીવનના પ્રારંભના સુખમય સમય છે. આ જીવન જેટલુ ઢઢ ને પવિત્ર મનશે રહેશે તેટલુ સુખ અને દીર્ઘાયુ પ્રાપ્ત થવા ઉપરાંત તે મેાક્ષદાયક બનશે, એમ સમજી તે તરફ હું અધિક લક્ષ રાખીશ.
૫૦. પુરુષને પચવીશ વર્ષ પહેલાં અને સ્ત્રીને સેાળ વર્ષ પહેલાં શરીરની મૂળ ધાતુએ કાચી હાય છે; તેથી તેટલી ઉમ્મર પહેલાંનુ લગ્ન વધારે નુકસાનકારક થાય છે.
૫૧. શરીર, બુદ્ધિ, બળ અને આત્મવિકાસ સારાં દૃઢ કરવા–સાચવી રાખવા ઇચ્છનારાએએ ઉક્ત મર્યાદા લેાપવી જોઇએ નહિં, અન્યથા તેમાં અનેક અનિષ્ટ પરિણામ ઉભયને જીવનપર્યંત ભાગવવાં પડે છે.
પર. જેએ ઉક્ત મર્યાદાનું સારી રીતે પાલન કરવા લક્ષ રાખે છે, તેઓ જીવનપર્યન્ત તેનાં અનેક સુંદર પરિણામેના લાભ મેળવે છે.