________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૪૯ ] પૂરતા નથી. અને તેથી જ આજે મારે આ સંદેશ સંભળાવવાની જરૂર છે કે “ વિદ્યાથી પિતાના જીવનની શરૂઆત જ સેવાના સ્વાતંત્ર્યથી કરે, આઝાદી માટે મરી ફીટવાની પણ તાલીમ મેળવે, અને એવા જ લક્ષ્યવાળી વિદ્યા જીવનના એકેએક વિકાસમાર્ગને ખુલ્લા કરી આગળ વધે. તે જ ખરી વિદ્યા છે કે જે અંતે મુક્તિ તરફ લઈ જાય.
ઋષિમુનિઓને એ સિદ્ધાન્ત-નિર્ણય છે કે.. विद्या ददाति विनयं, विनयाद्याति पात्रताम् ।
पात्रत्वाद् धनमाप्नोति, धनाद्धर्मस्ततः सुखम् ॥
આ નાનકડે પણ ભારે ઉપગી લેકનો ભાવાર્થ–પરમાર્થ સારી રીતે સમજી, તેનું શાંત ચિત્તે મનન કરી, સ્વજીવનવિકાસમાં ખૂબ ઉપયેગી થાય તેમ કરવું જોઈએ.
ખરી વિદ્યા વિનયનમ્રતામૃતા શિખવે છે અને મદઅભિમાન–ઉદ્ધતપણું અને અહંકારને ગાળે છે. વિનય ગુણથી જીવ પાત્રતા–ગ્યતા–લાયકાત પામે છે. પાત્રતા પામવાથી ન્યાયસર લક્ષમીની પ્રાપ્તિ થાય છે. ન્યાયસર લક્ષ્મીની પ્રાપ્તિથી તેને યથાસ્થાને વિનિયોગ-ઉપયોગ કરવાની બુદ્ધિ જાગે છે, એમ વિવેકપૂર્વક પ્રાસલમીને યથાયોગ્ય સ્થાને વિનિગ કરવાથી બાધકારી અંતરાય કર્મનો નાશ થવાથી આત્મિક સુખની સહેજે પ્રાપ્તિ થાય છે.”
ઉપરોક્ત લેકમાં બતાવેલે આ ક્રમ સારો અને સીધા છે. મારી ઉમેદ છે કે વિદ્યાથી બંધુઓમાં મારે આ સંદેશ જેમને પહોંચી શકે તેવા સઘળા વિદ્યાથીઓ દેશ-રાષ્ટ્ર