________________
[ ૧૪૮ ]
શ્રી કપૂરવિજયજી
કરી, સ્વજીવનયાત્રા સમાપ્ત કરે છે. વિદ્યાર્થીએ જો લક્ષપૂર્ણાંક વિદ્યાર્થી જીવનની શરૂઆત કરી હાત, માબાપાની બિનજરૂરી લાલચને આધીન ન બન્યા હાત તા આ દુ:ખદાયક પરિણામ ન જ આવત. હજી જા આગળ વધીએ-
r
મેટ્રિક કે અમુક હદ સુધી વિદ્યાથી પહોંચે છે કે માળા, સ્ત્રી અને બધા સ્વજન-સમધીએ તેને વિંટળાઇ વળે છે. ‘જીએને ! હવે ઘણું ભણ્યું. આપણે વળી કયાં ખારિસ્ટર થવુ છે કે બહુ ભણીએ વિગેરે રાજ કકળાટ મચાવે છે એટલે વિદ્યાર્થી કાયર બની નાકરીએ ચડે છે. ત્યાં પણ સાદાઇ કે સચ્ચાઈના સંસ્કારાને બદલે પેાઝીશનના માઉને આધીન અને છે. મહિને માંડ માંડ પંદરથી વીશ રૂપીઆ લાવતા હાય છેતે ડેટ, કાટ, પાટલૂન, નેકટાઇ, સ્યુટ અને એવા અનેક મીન જરૂરી ફેશનના ખર્ચમાં જ આવક પૂરી થાય છે. નિર્વાહ માટે દેવુ કરે છે અને પછી અપ્રમાણિકતા સેવે છે. આદર્શોહીન વિદ્યાર્થીની ભાવી દશાનુ આ આખું ચિત્ર માત્ર છે: એની કહાણીએ ડગલે અને પગલે મળી રહે તેમ છે:
વિદ્વાન ન્યાયાધીશેા, ન્યાયને અજારુ ચીજની માફક વેચે છે, સ'સ્કારી ગણાતા વકીલે અને એરિસ્ટરા અસીલેાને નીચાવવા કજીયા લખાય તેવી અવળી સલાહ આપે છે અને સેવાના પ્રીરસ્તાના દાવા કરતા ડોક્ટરેા લક્ષ્મી લૂટવા માટે દયાપાત્ર દર્દીએ પ્રત્યે યમનું આચરણ કરે છે. આજની કેળવણીની પરાકાષ્ઠાએ પહોંચેલા આ લેાકેાંતુ આ આચરણ જેયા પછા લક્ષ્યહીન આજીવિકા માટે જ લેવાતી વિદ્યાનાં કેવાં ઝેરી ફળ પાકે છે તે કહેવા માટે શબ્દા