________________
લેખ સંગ્રહ : ૪ :.
[ ૧૦૫ ] ૧૦૯ વિષયભોગ–શરૂઆતમાં ભેગવતા મીઠા લાગતા એવા વિષયો પરિણામે પટીની વાણની પેઠે સહુને ઠગનારી હાઈ અતિ ભયંકર નીવડે છે. * ૧૧૦. આયુષ્યાદિકની અસ્થિરતા-આયુષ્ય, ધન અને ચિવન એ ત્રણે વાનાં આ સંસારમાં પરસ્પર હોડ જ કરતાં હોય તેમ શીધ્ર નાશ પામતા જાય છે. ' " ૧૧૧. સત્ય અને અહિંસાત્મક ધર્મ–આ ભવના ઈચ્છિત સુખ આપવા સાથે સ્વર્ગ અને મોક્ષનાં પરમ સુખ આપવા સમર્થ જાણું તે ધર્મનું દૃઢપણે સેવન કરવું. ( ૧૧૨. ખરે બંધુ–ગાદિક કષ્ટ સમયે, દુષ્કાળ વખતે, શત્રુના નિગ્રહ સમયે, રાજદ્વારે અને મરણ સમયે સહાય કરે છે તે ખરે બાંધવ જાણ.
૧૧૩. પોપકાર માટે–નદીઓ પોતે જળ પી જતી નથી, વૃક્ષે પોતાનાં મીઠાં ફળ પોતે ખાઈ જતાં નથી, તેમ જ મેઘરાજવરસાદ પિતે ઉગાડેલા ધાન્યને ભગવટે પોતે કરતો નથી તે પ્રમાણે ઉત્તમ જનોને પ્રાપ્ત થયેલ સંપત્તિ પરેપકારને માટે જ થાય છે.
૧૧૪. કિયાસિદ્ધિ-મહાન્ પુરુષો પિતાના સત્વ-બળ- પરાક્રમવડે જ કાર્યસિદ્ધિ કરી શકે છે, તેમને બાહ્ય સાધનની જરૂર ઓછી રહે છે. '
૧૧૫. અંગીકૃત–ઉત્તમ સત્ત્વશાળી સજજેને ગમે તે ભેગે અંગીકાર કરેલ બાબતનું પ્રતિપાલન કરે છે. સામાન્ય જનની માફક વિદનાદિ આવતાં બેબાકળા થઈ તેને ત્યાગ કે ઉપેક્ષા કરતા નથી.