________________
લેખ સગ્રહ : ૪ :
[ ૧૦૩ ]
૯૫. દુન્ત્યયઃ—જે જેની સ્વાભાવિક પ્રકૃતિ છે તે તેનાથી ભાગ્યે જ તજાય છે.
૯૬. બુદ્ધિબળઃ——કુશળ બુદ્ધિવાળાનુ ખળ વખણાય છે; નિર્મુદ્ધિનું નહીં.
૯૭. વિનાશકાળ:—વિનાશકાળે માણસને અવળી (વિપુરીત ) બુદ્ધિ સૂઝે છે.
૯૮. સયસના ૧૭ ભેદઃ—હિંસા, અસત્યાદિ પાંચ આશ્રવેાને ત્યાગ, પાંચે ઇન્દ્રિયાને નિગ્રહ, ક્રોધાદિક ચારે કષાયના જય અને મન-વચન-કાયદ ડથી નિવ`ન એ રીતે ૧૭ પ્રકારના સર્ચમ સમજી સેવા ચૈાગ્ય છે.
૯. દાનનું ફળ:—મરણ પાછળ દીધેલું અને અન્ય મારત દીધેલું દાનનું ફળ મળે કે ન મળે; પરંતુ સમજપૂર્વક સ્વહસ્તે દીધેલા દાનનું ફળ જરૂર મળે છે,
૧૦૦. લાકપુચ્છાઃ—સજ્જન લેકે મને મારી કુશળવાર્તા પૂછે છે, પરંતુ દિવસે દિવસે આયુષ્ય એછું થતું જાય છે તે પછી અમને કુશળ ક્યાંથી સંભવે ?
૧૦૧. ભવતારક દાન:—માક્ષદાયક દાન સુકુશળ જને એ જરૂર દેવું. સુપાત્રને દાન દીધા વગર પ્રાણીએ ભવસાગર તરી શકતા નથી.
૧૦૨. ધ લાભ: સર્વ લક્ષ્મીની પ્રાપ્તિ અને વિપત્તિને અવશ્ય નાશ કરાવનાર સંસારતારક ધર્મ લાભ ગુરુજના ભક્ત જીવાને પ્રેમથી આપે છે.
---