________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૦૧ ] ૮૭. રાત્રિભેજનને દેશ:–ખાનપાનમાં વગર ઉપયોગ થતો અનર્થ–પેટમાં કીડી જાય તે બુદ્ધિ હણે, જૂ પેટમાં જાય તો જળદર થાય, માખી આવે તો વમન થાય અને કળીઓ આવે તે કોઢ રેગ થાય. રાત્રે એવી જયણુ ઓછી જ પળે, તેથી પરોપકારી જ્ઞાની પુરુષોએ રાત્રિભોજનને સર્વથા નિષેધ કર્યો છે. વાળ આવે ને ગળે વળગી રહે તે સ્વરભંગ થાય ઈત્યાદિ અનેક પ્રગટ દેશે રાત્રિભેજનને અંગે થવા પામે છે. ઉપરાંત ધૂવડ, કાગ, અંજાર, ગીધ, મ્લેચ્છ, ભૂંડ, સર્પ, વિછી અને ગોધા જેવાં નીચ અવતાર રાત્રિભૂજન કરનારને કરવા પડે છે. શાસ્ત્રકારોએ રાત્રે આહુતિ, નાન, શ્રાદ્ધ, દેવપૂજા, દાન અને ભજન કરવાનું વિશેષે નિષેધ કરેલે જાણ સહુએ વિવેકથી વર્તવું. - ૮૮. સ્ત્રી જાતિના સ્વાભાવિક દોષે –જૂઠ, સાહસ, માયા–કપટ, મૂર્ણત્વ, અતિભતા, અશુચિપણું અને નિર્દ ચતા એ સ્ત્રી-જાતિના સ્વાભાવિક દેશે કહ્યા છે, છતાં પૂર્વના શુભ સંસ્કારગે કંઈક સતી સ્ત્રીને તેમાં અપવાદરૂપે હાઈ તે તે દોષોથી મુક્ત હોય છે, તેથી જ તેઓ પ્રાતઃસ્મરણીય બનવા પામેલ છે.
૮૯ વિશ્વાસ નહિ કરવા લાયક–વીજળી જેવી ચંચળ સ્ત્રીઓને, રાજાઓનો, દુર્જને, સ્વાથીજનોને અને ઠગાઈ કરનારાઓને શાણા જનેએ વિશ્વાસ કરવો નહીં, તેમનાથી જેમ બને તેમ ડહાપણ વાપરીને ચેતતા–સાવચેત રહેવું અન્યથા ભૂલથાપ ખાવાથી ભારે દુઃખ આપત્તિના ભાગી થવું પડે છે.