________________
[ ૯૦ ]
શ્રી રવિજી ૩૪. ભાગ્યપ્રશંસા:-સર્વત્ર ભાગ્ય ફળે છે; વિદ્યા અને પુરુષાર્થ ફળતાં નથી. જુઓ ! સમુદ્ર-મંથનથી હરિ લક્ષ્મીને અને હર–મહાદેવ વિષને પામ્યા.
૩૫. કર્મની પ્રધાનતા –કૃતકર્મોનું જ પ્રધાનપણું છે ત્યાં શુભ ગ્રહો શું કરે? રાજ્યાભિષેક માટે વિશિઠે લગ્ન જોઈ દીધા છતાં રામને તે લગ્ન વનવાસ સેવ પડ્યો.
૩૬. શ્રાવકની વ્યાખ્યા -જીવાજીવાદિક તત્ત્વાર્થ ચિન્તવનથી જે ખરી શ્રદ્ધા ધારણ કરે છે, ઠેકાણે ધનનો કાયમ સદ્વ્યય કરે છે અને સુસંત સાધુની સેવાથી પાપને દૂર કરે છે તેવા સુકૃતિ જનોને અદ્યાપિ શ્રાવક નામથી સંબોધવામાં આવે છે.
૩૭. કામ-નિદા:–કામ કામીજનોને નરકમાં લઈ જવા દૂત સમે, અનેક કષ્ટોન સાગર, આપદારૂપ લત્તાનું મૂળ અને પાપવૃક્ષને પોષનાર છે. ગૃહસ્થને ધર્મ, અર્થ અને મોક્ષ ગૃહસમાન આદરપાત્ર છતાં તેમાં પ્રવેશ પામીને કામ ઊંદરની પેઠે તે ત્રણેને ખણું–ખોદી કાઢે છે.
૩૮. અધર્મ-નિંદા –ચકવતી જે પણ અધર્મ–અન્યાય યેગે નીચ યોનીમાં અવતરે છે. ઉત્તમ કુળમાં જન્મ પામ્યા છતાં ધર્મ–સંબલ વગર જીવ જન્માંતરમાં દુઃખે પેટ ભરી શકે છે. ધહીન બ્રાહ્મણ પણ નિત્યે પાપાનુબંધ કરતો, બિલાડાની જેવી નીચ વૃત્તિ સેવને છેવટે ગ્લેચ૭ એનિઓમાં જઈ અવતાર લે છે. ધર્મસેવનવર્જિત જીવને બિલાડાદિકની ચેનિએમાં અનેક વખત અવતાર લેવા પડે છે તેમજ ધર્મહીન