________________
[ ૮૮ ]
શ્રી કષ્ફરવિજયજી અને અપજશનો વિસ્તાર એવી આપત્તિઓ વિષયાસક્તિથી ઇને આવી પડે છે; તેથી જ અવિવેકી અને તેવી વિષયાસકિત તજીને સુખી થાય છે.
૨૩. દ:ખની અવ:–બાળવયમાં બાળકને માતાને વિચાગ (મરણ), વનવયમાં ભાયોને વિગ()અને વૃદ્ધ અવસ્થામાં પુત્રનો વિગ(મરણ) થવા જેવું બીજું એક મહાન દુખ નથી.
૨૪. વકારમાં પ્રવીણ કે?—વ્યાપાર, વેદ(શાસ્ત્ર), વાદ, વિજ્ઞાન,વિનય અને વ્રત એ છ વકારવડે બુદ્ધિમાન પ્રવીણ બને છે.
૨૫. લઘુતા ત્યાં પ્રભુતા–નમે તે પ્રભુને ગમે. એક વેંત નમે તે બીજે હાથ નમે. વિનય–નમ્રતાને કાર્ય સરલ થાય છે.'
૨૬. અઢારે પુરાણેને સાર-અઢાર પુરાણોમાં સારરૂપ વ્યાસજીનાં બે વચન ખાસ ધ્યાન ખેંચે છે. મુમુક્ષુઓને ખાસ બોધ લેવા લાયક છે. તે એકે-
પ૫કાર પુન્ય માટે થાય છે અને પરપીડા પાપને માટે થાય છે.
ર૭. નરક સમું રાજ્ય કર્યું?–જેમાં રાજ્યાદિના જુલમને લીધે રહેવા મન વધે નહીં, ત્યાં પ્રિય (ઈ) પ્રાપ્તિ થવા પામે નહીં તથા જ્યાં વસતાં સદા પરાધીનતા ભોગવવી પડે તે રાજ્યને નરક સમું સમજી તજવા ગ્ય કહ્યું છે.
૨૮. સ્વભાવભેદ –જે કે એક તળાવમાં સર્પ તથા ગે પાણી પીએ છે, છતાં તે જ જળ સર્ષમાં ઝેરપણે અને ગોમાં દૂધપણે પરિણમે છે.
૨૯. ભાર્યા કેવી હોવી જોઈએ ?-જુદા જુદા કાર્ય પ્રસંગે