________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૮૭ ]
૧૭. રક્ષકે શત્રુ કેવી રીતે બને છે ?-કરજ કરતા પિતા શત્રુ, વ્યભિચારિણી માતા શત્રુ, લજ્જા–મર્યાદા વગરની રૂપવતી નારી શત્રુ, તેમજ મૂર્ખ –અભણ પુત્ર શત્રુરૂપ બને છે, એ વાત સહુએ યાદ રાખવી.
૧૮. જનનીને ભારભૂત કોણ ?–જે પૂર્વ ર્જાની કીર્તિને અને પુન્યને વધારે નહી ( પણ ઘટાડે ) તેવા કલેશકારી પુત્રવડે માતાને શું લાભ ? એવા પુત્ર તેા માતાને ભારભૂત જ છે.
૧૯. આગમની આવશ્યકતા-મિથ્યાત્વી જેનાથી વ્યાસ અને સાક્ષાત્ જિનેશ્વરના વિરહવાળા તેમજ કેવળજ્ઞાની વગરના આ કલિકાળમાં વીતરાગ પ્રભુએ પ્રરૂપેલા આગમના જે આધાર ન હાત તા ભવ્યજનાને વસ્તુતત્ત્વના ખેાધ શી રીતે થઇ શકત ? ૨૦. તી પ્રશંસા અન્ય સ્થાને ( અન્ય ક્ષેત્રે ) કરેલું પાપ ધર્મ સ્થાને ( તીર્થ ક્ષેત્રમાં ) સમુચિત તપ, જપ, વ્રત, નિયમાદિક સાધનેાવડે છૂટી શકે છે, પરંતુ ધમ સ્થાને (તીર્થ ક્ષેત્ર) માહવશ અનીને કરેલું પાપ વાલેપ જેવું બને છે, તે કેાઇ રીતે છૂટી શકતુ નથી–એમ સમજી ધર્મ સ્થાનકે-તીર્થ ક્ષેત્રે સેવાના લાભ લેવા ઇચ્છનારા ભાઇ-બહેનાએ અધિક સાવધાનતા રાખવી.
૨૧. ગુણીના સ`ગથી ગુણ થાય છે–ગુણની કદર કરનાર ગુણીને પામીને શુષ્ણેા ગુણુરૂપ થાય છે અને નિર્ગુણીને પામીને તે ગુણે! દાષરૂપ થાય છે. જીએ મિષ્ટ જળવાળી નદીએ ખારા સમુદ્રને પામી ( તેમાં ભળી ) ખારી બની જાય છે.
૨૨. વિષયાસક્તિથી થતી હાનિ–સંસારપાશમાં સાઈ રહેવું, નરકમાં લાંખા વખત વિવિધ દુ:ખ સહન કરવાં, સજ્જનામાં હાંસી, ધર્મ-પુન્યને નાશ, પરંતુ દાસપણું