________________
લેખ સંગ્રહ : ૪ :
| [ ૮૫ ] ૩. દેવાંશી કેણ હોય છે ? –દેવપૂજા, દયા, દાન, દાક્ષિણ્ય, દક્ષતા-ડહાપણ અને મન-ઈન્દ્રિય ઉપર કાબૂ રાખનાર - દેવાંશી કહેવાય છે.
૪. ચાર પ્રકારને ધમ–સુપાત્રદાન,નિર્મળ શીલ, વિવિધ તપ અને શુભ ભાવના એ ચાર પ્રકારના ધર્મને મુનિજને વખાણે છે.
૫. અભયદાન–કઈ પણ મનુષ્ય ગમે તેટલા પ્રકારનું દાન દે પણ તે જીવ–દયાને ન પહોંચે.
૬. ક્ષમા-સુજ્ઞ આત્મા અપકારી ઉપર વિશેષે કરુણા દાખવે. જેમ કે પવશ ડંશ દેનારા ચંડકેશીયા ઉપર વીર પ્રભુએ દાખવી હતી તેમ.
૭. કષાયજય–એક દિવસને જવર છ માસનું તેજ–બળ હરી જાય છે, પણ કેધ–કષાય તે કોડે પૂર્વનું સંચેલું સુકૃત હરી લે છે, માટે તેવા કષાને જય કરે.
૮. પવિત્ર શું?–ભૂમિગત પાણી પવિત્ર, પતિવ્રતા નારી પવિત્ર અને ધર્મશીલ રાજા પવિત્ર લેખાય છે તેમ બ્રહ્મચારી સદા પવિત્ર લેખાય છે. - ૯૮ અભંગ ત્ર–ગુરુમહારાજની સાક્ષીએ અંગીકાર કરેલું વ્રત પ્રાણને પણ ભાંગવું નહીં; કેમકે વ્રતભંગ અતિ દુખદાયક નીવડે છે, જ્યારે પ્રાણ તો જન્મજન્મમાં નવા સાંપડે છે.
૧૦. મેક્ષ શાથી દૂર –દેહરૂપી કારાગૃહમાં ચાર કષાયો ચાર ચોકીદાર સમા છે. જ્યાં સુધી તે દુષ્ટ દેશે જાગતા છે ત્યાં સુધી મક્ષ દૂર છે. ૧૧. દુર્લભ શું?–સેંકડોમાં કેઈક રે જાગે, હજારમાં