________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના તૈયાર છું, પણ હું તમને ગાળે છે, તમારી નિંદા કરે
નારદજી ઘડીક વિચારમાં પડી ગયા. તેમણે કહ્યું : “તે શેઠ! હવે તમારે શું કરવું છે?'
પ્રભો! આપ મહા મહિનામાં જરૂર પધારજે. મારા માટે આટલી તકલીફ લેજે. ત્યારે હું તમારી સાથે ઘડીના ય વિલંબ વિના આવીશ. ખરેખર ભગવન્! મને તે આ સંસાર મારે ઝેર લાગે છે. બારે ર....”
ભલે તે હું જાઉં છું.' એમ કહીને નારદજી વિમાન પાસે ગયા અને તેમાં બેસી વિશ્વયાત્રાએ ઉપહી ગયા. વિમાનને અવાજ બંધ થતાં જીવરાજ શેઠને શાતિ થઈ!
જીવરાજ શેઠને વૈકુંઠમાં જવું ન હતું પણ વૈકુંઠ મને વ્હાલું, છે- એવું દુનિયાને બતાવવું હતું. વૈકુંઠ જેને બહાલું હોય છે તેને દુનિયા માન આપે છે. આદર કરે છે. દુનિયા તેને મહાત્મા માને છે. જીવરાજ શેઠને પણ દુનિયાની નજરે ધર્માત્મા બનવું હતું. લેકેનું સન્માન તેમને જોઈતું હતું. તમે પણ કહે છે કે, “અમારે મેશા જોઈએ. અમારે એક્ષામાં જવું છે.....” જવું છે મેક્ષમાં? મહાવિદેહ ક્ષેત્રમાંથી સીમંધરસ્વામી કેઈ દેવને તમારી પાસે એકલે અને એ દેવ આવીને તમને કહેઃ “ચલે ! મહાવિદેહમાં સીમંધર સ્વામી ભગવાનની પાસે. એ તમને મેક્ષમાં મોકલી આપશે-તે તમે એ દેવની સાથે પહેર્યો કપડે ચાલી નીકળશો ને ? ચાહના હેચ તેની જ માંગણું થાય ?
સભામાંથી ? પણ અમારે મેક્ષ જ માંગ જોઈએ ને ?
મહારાજશ્રી : માંગવાથી શું? જેની ચાહના નથી, જેની ચાહના નથી તે કદી મંગાય છે ખરું? ચાહે છે સંસાર અને માંગે છે મેક્ષ ! વાહ ! શું વાત કરે છે. જેની તમને ઈચ્છા નથી તે કદી બીજા પાસે માંગવા ગયા છો ખરા? પહેલાં માને ચાહો ! માલની ચાહના કરે, પછી માં !