________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના એ “એસ્ટ્રલ વર્લ્ડ માં વૃદ્ધાવસ્થા, રંગ, મૃત્યુનું અસ્તિત્વ છે?”
ના ત્યાં વૃદ્ધાવસ્થા નથી. રેગ નથી, અને ત્યાં મૃત્યુ પણ નથી. ત્યાંથી અદશ્ય થતાં જ બીજા જીવનમાં પરિવર્તન થઈ જાય છે !'
“એ દુનિયામાં હતા ત્યારે તમે આ દુનિયાના માણસનું ભવિષ્ય જોઈ શકતા હતા?”
“હા હું જોઈ શકતી હતી. એટલું જ નહિ આ દુનિયાના જીવને ખબર પડી જાય છે કે હવે તેને ક્યાં જવાનું છે.”
આ અમેરિકન મહિલાએ પિતાના પૂર્વભવનું જે વર્ણન કર્યું છે તે વર્ણન બરાબર કેલેકનું વર્ણન કર્યું છે. તે સ્વર્ગનું જ વર્ણન છે! આપણાં ધર્મગ્રંથોમાં દેવલોકના દેવેનું જે વર્ણન આવે છે તે આવું જ આવે છે. આથી સાબિત થાય છે કે સ્વર્ગનું અસ્તિત્વ છે જ, દેવલેક છે જ. દેવતાઓ અને દેવીઓ પણ છે જ. નરકમાં દુખની, સ્વર્ગમાં સુખની લાચારી
બધા દેવ એક સરખા નથી દેતા. અલકમાં આ પૃથ્વીની નીચે જે દે રહે છે તેઓ વ્યંતર-વાણુવ્યંતર અને ભવનપતિ કહેવાય છે ઉદ્ધીકમાં જે દેવે રહે છે તેઓ માનિક દેવ કહે. વાય છે. ઉપર-ઉપર બાર દેવક છે. તેના ઉપર “નવચ્ચેવચેક દેવલોક આવ્યા છે અને તેના ઉપર પણ પાંચ અનુત્તર દેવક આવ્યા છે. પ્રાચીનતમ ગ્રંથમાં દેવલોકનું આટલું સૂક્ષમ અને યથાર્થ વર્ણન મળે છે કે તે વાંચીને મનને પ્રતીતિ થાય છે કે : “દેવક હોવા જ જોઈએ. દેવેનું આયુષ્ય, તેમના શરીરની રચના, તેમના શરીરની ઊંચાઈ, તેમની શક્તિ, તેમનાં નિવાસ સ્થાન, ત્યાંના દેવદેવીઓના યૌનસંબંધ, નિવાસોની રચના, સંખ્યા, સ્તંભના આકાર વગેરે સેંકડે વાતે આંકડાઓ સાથે આપવામાં આવી છે. માત્ર કપના હેત તે આ પ્રકારનું ચક્કસ અને પૂર્વાપર અવિરેધી વર્ણન ન આપી શકત.