________________
મીઠ્ઠી મીફી લાગે છે મુનિવરની દેશના
૪ :
6
જવાની તે ના જ પાડે છે. ત્યારે તમે શું કહે છે તેને ? આ જમાનામાં તું ભણીશ નહિં તે ભૂખે મરીશ. પટાવાળાની નેકરી પણ તને કયાંય નહિ મળે ભીખ માંગતા કૈાઇ ભીખ પણ નહિ આપે, જો ભણીશ નહિ તેા. માટે ભલે થઈને મારું કહ્યું માન.” તે તમે શુ સંતાનને ભૂખે મારવાનો ભય મતાન્ચે ? કે વાસ્તવિકતા બતાવી ? તમે એમ પણ કહેા છે : 'સારું ભણીશ તા સારી નાકરી મળશે, સારા એવા ધૃધ્ધ કરી શકીશ. તું મૃખ પૈસા કમાઇશ. તારા બંગલા બનશે. તારી મેટરે ઢાડશે.' કહે છે ને આવુ' ? તે ખામ કહીને શું તમે સંતાનને ભણાવવા માટે લાલચ આપે છે કે તેને તમે વાસ્તવિકતા સમજાવા છે ?
સ્વ
પ્રશ્ન : એ બધું તે અમે અમારી સામે જોઇએ છીએ. આથી તે વાસ્તવિકતા જ છે. પરંતુ આપ જે અને નરકની વાત કરે છે તે તે કાંય જોવા નથી મળતા. આથી શકા થાય છે. જવાબ : આપણને જે દેખાતુ નથી તે બીજા કઈ ને પણ
દેખાતુ નથી એમ તમે કેમ માની લે છે ? આપણે જે નથી જોઇ શકતા, આપણે જે નથી સમજી શકતા તે હેાઇ જ શકે નહિ,' એમ કેમ માની લે છે ?
સ્વર્ગ અને નરક પણ છે! તેને જોનાર પણ છે ! એ જોવા માટે વિશિષ્ટ આખ જોઇએ. વિશેષ નજર જોઈએ. પાણીના ટીપામાં ચાલતાં દોડતા જીવ તમે જોયા છે ? ગળેલાં પાણીમાં ? તમે તેને સીધેસીધા આંખ માંડીને જોશો તે પણ નહિ દેખાય, પરંતુ માઇક્રોસ્ક્રીપ લઈને જુવે તે ? તેનાથી તમને એ જ પાણીના ટીપામાં હજારો જીવ દેખાશે. અનગળ પાણીમાં વધુ દેખાશે અને ગળેલાં પાણીમાં એછાં દેખાશે. મે' તે માઇક્રેકેાપથી પાણીમાં જીવ જોયા છે. તે પ્રમાણે અવધિજ્ઞાની અને કેવળજ્ઞાનીએ સ્વર્ગ અને નરકને પ્રત્યક્ષ જોઈ શકે છે. એવા જ્ઞાની પુરુષોએ તે જોઇને દુનિયાને તેની વાત કરી છે. તેનુ વર્ષોંન કર્યું છે. આ જ્ઞાની પુરુષાએ સ્વત્ર અને નરક જ માત્ર જોચા નથી. પેાતાના વિશિષ્ટ જ્ઞાન બળથી તેમણે એ