________________
પ્રવચન-૨૪
:૪૩૩ પડીને આ વાતની? દુઃખી હોય કે પાપી. બંને પ્રત્યે કરુણાભાવ રાખવાનું છે. કરુણાથી હૃદયને નવલપિત રાખવાનું છે.
સભામાંથી : દ્રવ્યદુખી પ્રત્યે તે કરુણ આવે છે પરંતુ પાપી પ્રત્યે કરુણું નથી આવતી !
મહારાજશ્રી : સાચી વાત છે તમારી! પાપી પ્રત્યે તમને કરૂણ ક્યાથી થાય? ન જ થાય !!! કારણ કે તમે બધા તે નિપાપ છે !! નિષ્પાપીને પાપી પ્રત્યે તે કંઈ કરુણા થતી હશે? ના, નિષ્પાપીને તે પાપી પ્રત્યે ક્રૂરતાના જ ભાવ જાગે !! અફસોસ ! કેવી ગાડી અને અક્કલ વગરની વાત કરે છે ? “દવ્યદુખી પ્રત્યે તે કરુણા આવે છે પરંતુ પાપી પ્રત્યે કરૂણ નથી આવતી..”
હૈયે હાથ મૂકીને કહે, તમારાં જીવનમાં શું કઈ જ પાપ નથી ? કઈ જ પાપ નથી કર્યું તમે જીવનમાં ? સાવ નિષ્પા૫ છે તમારું જીવન નથી જ. એકથી વધુ પાપથી તમારું જીવન ખરડાયેલું છે. કઈને કઈ નાના-મોટાં, સ્થલ કે સૂક્ષમ પાપથી તમારું હૈયું ભીતર ગધાય જ છે, તે પછી બીજાના પ્રત્યે બીજા પાપી જીવ પ્રત્યે તમને ધિકાર કરવાને કર્યો અધિકાર છે? એક ભિખારી બીજા ભિખારીને કહે : “તને ભીખ માંગતા શરમ નથી આવતી ? મહેનત કર. ભીખ માગવી તે બરાબર નથી
તમને પાપ પ્રત્યે અરુચિ પેદા થઈ છે? પાપ પ્રત્યે ઘણા અને તિરસકાર જાગ્યા છે ? પાપ કરતાં પહેલાં તમને હૈયે ડંખ વાગે છે? “મારે પાપ કરવાનું ? અરેરે ! કે દુર્ભાગી છુ કે પાપ કરીને જીવવું પડે છે.” આ અફસોસ, આવી કાળી બળતરા તમને થાય છે? માની લે કે પાપ કરતા તમને મઝા પડે છે, આનંદ અનુભવે છે. પરંતુ પાપ થઈ ગયા પછી પાપની જાણ થયા બાદ એ પાપને પસ્તાવો થાય છે? મારું ચાલે તે ભવિષ્યમાં આવું પાપ તે કરી ન કરું.' આ વિચાર આવે છે? ના. નથી આવતું
વિચાર, મઝા માણે છે. તમે પાપમાં બીજા પાપ કરે તે તમે તેની ૫૧ તેની ઘણા કરે. છો! પાપની તેને સજા મળર્વી જોઈએ તેવું બૂમરાણ