________________
૪૩૨ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના તમે રૂપાળા છે, સૂર તમારો મધુર છે, કપ્રિય છે તમે, તમારી વાત બીજા માની લે છે, તમારી નામના છે, વાહ વાહ અને બેલબાલા છે, તમારી પાસે પૈસે છે, ઉંચી પ્રતિષ્ઠા છે, પરિવાર અને અન્યજનના તમારા પર અનહદ પ્રેમ છે-આ બધું જ કે આમાંથી તમારી પાસે જે કંઈ પણ છે તે તમારા પુણ્યના ઉદયથી જ છે જેમને પુણ્યકર્મને ઉદય નથી તેમની પાસે આમાંનું કશું જ નથી હોતું! તેથી વિપરીત તેમની પાસે દુખે બેહિસાબ હેય છે. દુઃખી હોય છે તેઓ. એ લેકે દ્રવ્યદુઃખી કહેવાય છે દ્રવ્ય એટલે પૈસે નહિ દ્રવ્ય એટલે બાહ્ય. દ્રવ્ય એટલે ભૌતિક બાહ્ય રીતે દુઃખી ભૌતિકરીતે દુખો.
અને જેને મેહનીયકર્મનો ક્ષયે પશમ નથી થયે તે ભાવ-દુઃખી છે–તેને પ્રબળ માહનીય કર્મને ઉદય હોય છે. આ પાપકર્મના ઉદયથી માણસની મતિ કલુષિત બને છે. સુદેવ, સુગુરુ અને સદુધમ પ્રત્યે તેને જરાપણ શ્રદ્ધા નથી દેતી એટલું જ નહિ આ મહનીય કર્મના ઉદયથી માણસ કુદેવને સુદેવ માની પૂજે છે, કુગુરુને સદગુરુ માને છે અને અસદુ ધમને સદ્ ધર્મ ગણે છે, માને છે.
આ જ પાપકર્મના ઉદયથી કેધી, અભિમાની, માયાવી અને લેભી હોય છે. આ જ પાપકર્મના ઉદયથી જીવાત્મામા વિવિધ પ્રકારના વિકાર ઉત્પન્ન થાય છે. વિષયવાસના પણ આ કર્મના ઉદયનું ફળ છે. રડવું અને હસવું, રાજી થવું અને નારાજ થવું, રાગ કરે અને ઈર્ષા કરવી વગેરે બંદે આ કર્મની જ પ્રેરણા અને પેદાશ છે. એવા મહમૂઢ જીવે ભાવદુખી છે. એ બધાં જ દુખે માનસિક છે. મનના ભાથી સંબંધિત છે. આથી એ દુખે ભાવદુઃખ કહેવાય છે.
આ બંને પ્રકારના છ પ્રત્યે આપણું હૈયે કરુણા હેવી જોઈએ. કારણ કે એક જીવ દુઃખ ભોગવી રહ્યો છે, બીજે દુખમય ભવિષ્ય ઘડી રહ્યો છે! પાપાચરણ કરનાર સ્વયં-ખૂદ પિતાને જ ભવિષ્યને દુઃખપૂર્ણ બનાવે છે. “પાપા દુઃખમ પાપનું ફળ છે દુખ, સમજ