________________
પ્રવચન-૨૩.
૪૧૯
મહારાજશ્રી એ જ તે વાત છે શરીર ખૂબ વ્હાલું લાગે છે. આત્માને કદી વિચાર જ નથી આવતું. કયારેક રાતના સમયે ઘરમાં બધાં સૂઈ ગયા હેય, તમારી ઊંઘ ઊડી ગઈ હોય, એવા સમયે પથારીમાં શાંતભાવે બેસીને આત્મચિંતન કરે. મકાનની બારીમાંથી દેખાતા ભૂરા આકાશ તરફ જુવેઅનંત રમાકાશ તરફ મીટ માંડે અને પછી વિચારે
કેહમૂહું કેણુ છુ?' તમે તમારી વર્તમાન અવસ્થા ભૂલી જાઓ. હું છગનલાલ કે મગનલાલ, હું સુરેન્દ્રકુમાર કે મહેન્દ્રકુમાર છું. હું શ્રીમંત છું કે ગરીબ છું.” આ બધી ઓળખ ત્યારે સાવ જ વિસરી જાઓ, આ બધી તે પરિવર્તનશીલ અવસ્થા છે. જે સ્થિર તત્ત્વ છે જે મૂળભૂત તત્વ છે, “ઓરિજિનલ મેટર જે છે તે હું છું એ સ્થિર તત્વ છે આત્મદ્રવ્ય !
આત્મદ્રવ્ય અનામી છે, અશરીરી છે, અજર અને અમર છે. આત્માને ન ઘડપણ છે, ન તેનું મૃત્યુ છે. તેનામાં અપાર અનંત આનંદ છે, અક્ષય અને અવિનાશી સુખ છે. તમે આ ચિંતનમાં તુલી જાઓ, ડીક ક્ષણ માટે પણ ડૂબકી લગાવે આત્મામાં, ડૂબવામાં અનહદ આનંદ છે. સ્વભાવદશાના ચિંતનમાં ડૂબી જાઓ. કરે નહિડુબકી લગાવતા જ જાઓ. પરચિંતા છોડે, આત્મચિંતનમાં ડૂબ
પારકાઓની ચિતાના સાગરમાં ડૂબવાથી તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય છે. તેથી ચિત્ત અશાંત અને અસવાસ્થ બને છે. પારકાની ચિંતા ને પંચાત કરવાથી બીજું મળે પણ શું ? તેનાથી શું ધન દૌલત મળે છે? મળતું કશું જ નથી. ગુમાવવું જ પડે છે. પેટને ધધે છે પારકાની ચિંતાને. તેમ કરવાથી પિતાનું જ સુખ ગુમાવવાનું છે. નિજની પ્રસન્નતા ઈ દેવાની છે. આથી પરચંતા કરવાનું છેડો,