________________
વચન-૨
: ૩૮૧ પણ સુખની ઈર્ષ્યા ન કરે. ઈષ્ય પ્રેમનું ઝેર છે. ઈગ્યાથી પ્રેમનું મત થાય છે. અને હવે તો તમે સમજી જ ગયા છે કે પ્રેમ વિના પ્રમોદભાવના જાગતી નથી?
જે જીવ મિથ્યાષ્ટિ છે અર્થાત જેને સમ્યગ્રજ્ઞાન અને સમ્યગદર્શન નથી મળ્યા, જે મિથ્યા માન્યતાઓથી ભ્રમિત બન્યા છે, એ જીમાં પણ દયા, દાન, શીલ આદિ ઉત્તમ ગુણ જોઈને એ ગુણની અનુમોદના કરવાની છે. તેમના એ ગુણો જોઈને તેમને માત્ર મિથ્યાષ્ટિ જાણીને તેમને તિરસ્કાર નથી કરવાને, એવા જીના ગુણે જે તે તેમના પ્રત્યે ઘણું કે તિરસ્કાર નહિ જાગે. હા, સંસારના કેઈ પણ જીવ પ્રત્યે હૈયે ધૃણા, ધિક્કાર, તિરસ્કાર ન જાગે તેવું હૈયું બનાવવાનું છે.
સભામાંથી મિથ્યાષ્ટિ જીવોના ગુણની અનુમોદના કરવાથી તેમના મિથ્યાત્વની અનુમોદના નથી થઈ જતી? તેમ કરવાથી મિથ્યાત્વની અનમેદનાનો દેષ નથી લાગતો? ગુણે સર્વત્ર અનુમોદનીય ?
મહારાજશ્રી ના અનુમોદનાને, પ્રમોદભાવનાને પિતાને વિષય છે ગુણ. મિથ્યાત્વ ગુણ નથી, દે છે. અનુમોદના આપણે ગુણેની કરીએ છીએ, દેશની નહિ. તેમના મિથ્યાત્વ માટે તો કરુણા છલકાવી જોઈએ. આ જીવાત્માનું મિથ્યાત્વ દૂર થાય, તેને સમ્યગૂદર્શન મળે, તેને સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થાય. તેને પરમસુખ અને પરમશાંતિ ઉપલબ્ધ થાય.” આવા શુભ વિચાર કરવા જોઈએ. મિથ્યાત્વની નિંદા એવી ન કરે કે જેથી મિથ્યાત્વીમાં રહેલાં ગુણાની પણ નિંદા થઈ જાય. ગુણેની નિદા કરશો તો બરબાદ-બેહાલ થઈ જશે.
નિંદા-પ્રશંસા કરતા સમયે એટલી સાવધાની રાખવી જરૂરી છે. કોઈ વ્યક્તિની નિંદા કરતી સમયે તમારું ધ્યાન તેના ગુણ