________________
વચન-૨૦
૩૫
અનુભવી. નમસ્કાર કરીને પુરોહિતજીએ અભિવાદન કરીને કહ્યું :
કહે પૂજનીયા! હમણાં હમણાં ઉપાશ્રયમાં જે સવાધ્યાય થઈ રહ્યો હતે, તેમાં જે “ચકક દુર્ગ” વાળે શ્લેક આવતું હતું તે મેં સાંભળે. એ કને અર્થ મને બરાબર સમજા નહિ. એ બ્રેકને સંપૂર્ણ અર્થ જાણવાની જિજ્ઞાસાથી હું આપની પાસે આવ્યો છું, તે તે સમજાવવા આપ કૃપા કરશે? સાધ્વીજીને સુયોગ્ય પ્રત્યુત્તર: - સાધ્વીજી યાકિની મહત્તરા પામી ગયાં કે આ મહાનુભાવ હરિભદ્ર પુરહિત જ હોવા જોઈએ. સાધ્વીજી ખૂબ વિચક્ષણ હતાં. તેમણે કહ્યું: હે “મહાનુભાવ! અમારા જિનશાસનમાં સૂત્રને અર્થ બતાવવાનો અધિકાર સાધુપુરૂષને છેસાધવી અર્થજ્ઞાન નથી આપી શકતી. આથી આપને જે અર્થજ્ઞાનની જિજ્ઞાસા હોય તે આપે અમારા ગુરૂદેવ પાસે જવું જોઈએ?
હરિભદ્ર પુહિતે તીવ્ર જિજ્ઞાસાથી પૂછયું : “આપના ગુરૂદેવ જ્યાં બિરાજે છે ?' જવાબમાં સાધવીએ કહ્યું: “જિનમદિરની બાજુના ઉપાશ્રયમાં.'
સાવજી કેટલા વિચક્ષણ હશે? તેમણે પિતે એ શ્લોકને અર્થ ન બતા! કારણ તે જાણતા હતા કે આ વ્યકિત મામુલી નથી. કયારેય જિનમંદિર કે જૈન ઉપાશ્રયમાં પગ નહિ મૂકનાર આ પુરહિત અચાનક અહીં ઉપાશ્રયમાં આવી ગયા છે, તે તેમની મુલાકાત આચાર્યદેવ સાથે કરાવવી જોઈએ. આચાર્યદેવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના જ્ઞાતા હોય છે. કલેકને અર્થ બતાવી દઉં તે આ મહાનુભાવ અહીંથી જ પાછા ફરી જશે, ગુદેવ પાસે તે પછી નહિ જાય. ભલે આવ્યા છે એક શ્લોકને અર્થ પામવા પરંતુ તેમને આત્મકલ્યાણની ભવ્ય પ્રેરણા...જિન શાસનના અપૂર્વ તત્વજ્ઞાનની સુવાસ આપીને પાછા મોકલવા જોઈએ! સાધ્વીજીની જ્ઞાનદષ્ટિ
સાર્વજીનું હદય કેટલું કરૂણાસભર હશે? બીજા આત્મા પ્રત્યે