________________
વચન-૧
શુ કરી શકે?
મહારાજશ્રી : મુનિનુ* મન હુંમેશા સ્થિર જ રહે તેવે નિયમ નથી. કયારેક મેહુનીય ક્રમના પ્રબળ ઉત્ક્રય થઈ આવે છે. એ સમયે જિનશાસનની આદશ શ્રાવિકા મુનિના કામાગ્નિમા ઘી રેડવાને બદલે પાણી ઢાળવાનુ` કામ કરશે. તે મુનિની કામવાસના સંતાષવાનું કામ હરગીઝ નહિ કરે, તે તે મુનિની કામવાસનાને શાન્ત-ઉપશાંત અને નાશ કરવાના જ સભ્ય પ્રયત્ન કરશે. ચિત્તના ભાવેના ત્રણ પ્રકાર :
૨ ૩૪૩
તમે લેકા શું એમ માનેા છે કે પ્રુનિ રિપૂર્ણ હાય છે ? મુનિ તે પરિપૂર્ણ બનવાના પ્રયત્ન કરે છે. પુરૂષાથ કરે છે, પરિપૂગ્રુહાતા નથી જીવાત્માના ચિત્તના પરિણામ ત્રણુ પ્રકારે હોય છે. વર્ધમાન, ૨. હીયમાન, ૩. અસ્થિત.
સ્થગિત
દરેક સ`સારી જીવાત્માની ચિત્તુસ્થિતિ આવી હૈાય છે. કયારેક સારા વિશ્વાસની ધારા વહેતી રહે કયારેક હલકા વિચારો આવતા રહે અને ક્યારેક સારા ખરાબ વિચાર એક સરખા રહે. થઈ જાય. ખરાબ વિચાર પણ કયારેક વધતા રહે છે તે ક્યારેક ખરાબ વિચાર એક સરખા સ્થિર રહે છે. મુનિનુ જીવન એવુ હેાય છે કે તેમના મનમા સારા વિચાર સતત વધતા રહી શકે છે. અથવા તેમના સારા વિચાર વધુ સમય ટકી રહે છે. પણ કયારેક મેાહના ઉદયથી સારા વિચારના બદલે ખરાબ વિચારનું જોર પ્રબળ બની જાય છે1 એવી નખળી પળે મુનિની સામે વિવેકી કે જ્ઞાની કે સમજદાર પાત્ર હોય તા તે પાત્ર મુનિને પ્રેમથી સમજાવીને તેમના માડુના ઉછાળાને શાંત કરે છે. અને જો એ ઘીએ વિવેકી અજ્ઞાની અને મેહગ્રસ્ત પાત્ર મળી જાય તે મુનિનુ જીવન વધુ અરબાદ થઈ જાય છે. સિહગુફાવાસી સુનિના એટલે પુણ્યેય હતેા કે તેમની સામે કેાશા જેવી વિવેકી અને જ્ઞાની શ્રાવિકા હતી. વ્યવસાયથી ભલે તે નૃત્યાંગના હતી પરંતુ હૃદયથી અને જીવન