________________
માં મીઠી લાગે છે મુનિવરની દેશ વાત કરી ત્યારે કૈશાએ તરત જ ઉપદેશ ન આપે. મુનિને સાચા રસ્તે લાવવાની ખોટી ઉતાવળ ન કરી, તેમને નેપાળ મોકલ્યા. તેમણે લાવેલી લાખ રૂપિયાની રત્નકંબળ લીધી પણ ખરી અને તેને ફાડીને ફેંકી દઈને મહા તેનું મહામૂલ્ય પ્રત્યક્ષ સમજાવ્યું' માત્ર ઉપદેશ દેવાથી કર્તવ્ય પૂરું થઈ જતું નથી. પડતા આત્માને ઉપદેશ આપીને બચાવી લેવામાં કર્તવ્ય પૂર્ણ થાય છે.
૩ : કેશાએ ઉપદેશ આપ્યો તે વિનયથી અને પૂરી ગંભીરતાથી આપ્યો. મુનિરાજના માન અને મર્યાદા જાળવીને આપે. કશાન શબ્દ મા કડવાશ ન હતી. મુનિની નિર્બળતા માટે ઘણા કે તિરસ્કાર ન હતા. સુનિના ગુણોની પણ તણે પ્રશંસા કરી. આજના કાળે આવી શ્રાવિકાઓ કેટલી?
શ્રાવિકાઓ જે આવી બને તે, પાદિયથી કયારેક કોઈ મુનિ શ્રાવિકાને અનુચિત પ્રાર્થના કરે છે ત્યારે તેવી અનુચિત માગણીને વશ ન થાય, અને મુનિને એવી રીતે સમજાવે કે મુનિ ભાનમાં આવી જાય, મુનિને મેહને અધપિ દૂર થઈ જાય અને તેમને જ્ઞાનદષ્ટિ મળે,
આજ તે આપણું દુર્ભાગ્ય છે. આવી શ્રાવિકાઓ આજે ક્યાં છે? પિતાના સગા પતિને સન્માર્ગે સ્થિર રાખે તો ય ઘણું છે! શ્રાવિકાઓ પણ પિતે સન્માર્ગમાં સ્થિર કેટલી હશે? આજ કાલ તે શ્રાવિકાઓ પણ બીભત્સ સિનેમા જુવે છે, કલબોમાં જાય છે. અનેક વ્યસન અને વાસનાઓની તે શિકાર બની છે, ત્યા કેશા જેવી શ્રાવિકાઓની અપેક્ષા કયાં રાખવી? કયારેક તે એવું પણ સાંભળવા મળે છે કે સારા સંયમી મુનિને આવી મહિલાઓ પાપમાં પાડવાનું કામ કરે છે ! મુનિમાં પણ રૂપને યૌવન જોયું કે તેને પતિત કરવાનો પ્રયત્ન કરતાં મહિલાઓ જરાય ખચકાતી નથી !
સભામાંથી મુનિનું મન સ્થિર હોય તે કઈ મહિલા તેમને