________________
પ્રવચ૧-૧૪
કે ૩ર૭
પાપીને સજા કરવાને બદલે તેના હૈયામાંથી પાપની વૃત્તિ નિર્મૂળ કરવાનું વિચારે. “ચોરી કરનાર પાપી છે, દુષ્ટ છે, અધમ છે.' એવું વિચારતા પહેલાં “ચેરી કરનાર દુઃખી છે!'– એ વિચાર કરે. “એ દુષ્ટ છે. એવું વિચારવાથી કેષભાવ વધશે. સુત ચારને દુખી. જુએ છે. આ ભાવના દુઃખ અને પરભવના ખી આથી તેમના હદયમા કરુણા ઉભરાણ.
સુવ્રતની લવ કરુણને પ્રભાવ ચેરે પર કેટલે ઘરે પડશે? ચાર સુવ્રતના ચરણોમાં નમી પડયા, રડતી આંખે ગદુગ૬ કઠે બોલ્યા : હે મહાત્મા પુરુષ! અમે કદી પણ ચેરી નહિ કરીએ. આપે અમને અભયદાન આપ્યું. અમે આપને ઉપકાર કદી નહિ ભૂલિએ. આપે અમારા ભયંકર અપરાધને પણ માફ કરી દીધા. ક્ષમા આપી અમને. આપ દેવતા પુરુષ છે!
શા પણ સુરતની અત્યંત કરુણાથી ખૂબ પ્રભાવિત થયા. સુવ્રતનું ધર્મતેજ હજારે સૂર્યના તેજથી પણ અધિક તેજથી ઝળહળાં થઈ રહ્યું જેણે જેણે આ ઘટના સાભળી હશે નગરમા, તે સૌના હૈયે સુવત પ્રત્યે કેટલા સ્નેહ અને શ્રદ્ધા ભાવ વધ્યા હશે ? કરૂણાવાન પુરૂષ બીજાના હૈયે ધર્મની સાચી સ્થાપના કરતા હોય છે. ધર્મની શ્રેષ્ઠ પ્રભાવના કરુણાવાન લેકે જ કરે છે. જેની પાસે ધર્મ હોય તે જ બીજાને ધર્મ આપી શકે ને ? કરણપૂર્ણ હૃદય જ ધમ છે. જે હૃદયમાં મૈત્રીભાવ અને કરુણાભાવ નથી ત્યાં ધર્મ નથી, તે એ હૃદય ધમપ્રભાવના કેવી રીતે કરી શકે? બીજાને ધર્મ આપે કેવી રીતે ?
સુવતનું એકાદશી-આરાધનનું અનુષ્ઠાન વાસ્તવમાં “ધર્મ હતે. કારણ કે તેમનું અનુષ્ઠાન જિનવચનાનુસાર હતુ, યદિત હતું અને મૈત્રી-કરુણ આદિ ભાવનાઓથી સભરને સમૃદ્ધ હતું. આવું અનુષ્ઠાન જ ધર્મ કહેવાય છે.