________________
૨૯૩
ચંદ્રયો ગદ્ગદ્ કહ્યું: માતા! આપે આવું દુષ્કર વ્રત કેમ લીધું' !' સાધ્વીજીએ મધુર વાણીથી ખંધા ઈતિહાસ કહ્યો. સુગમાહુના મિલનની પશુ વાત કરી. સૌની આંખામાંથી ાન ંદના માંસુ સરી પડયાં. બધું જાણીને ચંદ્રયશે પૂછ્યું: હું આયે ! મારા એ નાનાભાઈ અત્યારે ક્યાં છે?” સાધ્વીજીએ કહ્યુ કે અત્યારે તાર
તારા નગરને એ ઘેરીને ઊભા છે?’
શું મિરાજ? એ મારા નાના ભાઈ છે ચદ્રયશના આનંદ ને આશ્ચર્યના પાર ન રહ્યો. આજે મસ, આટલું જ.
પ્રયન-૧