________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશ
કે આવા નિર્દય, કરણહીન લેકે ત્યાં સુધી જ અમારા લોકેની સેવા ભકિત કરે છે કે જ્યાં સુધી તેમને અમારા પાસે કઈ સ્વાર્થ હોય છે ! સામાજીક પ્રતિષ્ઠા મેળવવા, પિતાને સારા ને ધર્મામામાં ગણાવવા તેઓ સેવા ભક્તિ કરે છે! અમે સાધુ છીએ, ત્યાગી છીએ, મેક્ષામાની આરાધના કરી રહ્યા છીએ તેટલા માટે તેઓ અમારી સેવાભક્તિ નથી કરતા. તેમના હેયે સાધુતા પ્રત્યે અનુરાગ નથી લેતા. આવા લેકેથી સાવધાન રહે છે. તેમને દેખાવ હોય છે ભક્તને પણ તેમનું હૈયું હોય છે શેતાનનું! કયારેક ને કયારેક આવા લેકે દશે દેવાના જ.
તેમાં પણ જેઓ “પરમાત્મભકત” કે “ગુરૂભકત તરીકે ખ્યાતિ પામે છે તેઓ જે દયાહીન-કરૂણાહીન હોય છે તે તેઓ દુનિયામાં પિતાના ગુરૂને પણ બદનામ કરે છે. દુનિયા તે પરમાત્મભક્તિ અને ગુરુભકત પાસેથી દયા અને કરુણાની અપેક્ષા રાખે છે. આ અપિલ્લા તેઓ પૂર્ણ ન કરે તે દુનિયા એવા લોકોની નિંદા કરે છે, સાથેસાથ દેવ-ગુરૂની પણ નિ દા કરે છે, દુનિયાની નજરમાં પરમાત્માતત્ત્વ અને ગુરૂતત્વની પ્રતિષ્ઠા ઊંચી જાળવી રાખવાની જવાબદારી ભક્તની છે. ભકતો જે દયા-કરૂણાથી ભરેલા હશે તે દુનિયા પરમાત્માને પ્રેમ કરશે જ. દુનિયા ગુરૂજનનું ગૌરવ કરશે જ.
મદરેખા વાસ્તવમાં પરમાત્મભક્ત હતી. ગુરૂભકત હતી. એ મહાસતીના જીવનમાં કેટલી બધી કરૂણ હતી ! મન પર્યાવજ્ઞાની જેવા-ગુરૂએ તેની પ્રશંસા કરી. કામીવિકારી બનેલ મણિપ્રભ પણ શાંત-પ્રશાંત બન્યો. મહાસતીએ મણિપ્રભને કે તિરસ્કાર ન કર્યો, તેના વિરૂદ્ધ યુગબાહુ-દેવને પણ કશી જ ફરિયાદ ન કરી કે, “આ રાજા મારો શીલભંગ કરવા માગતા હતા. એ તે સારું થયું કે ગુરૂદેવ મળી ગયા નહિ તે મારું શું થાત?..”