________________
પ્રવચન-૧૬
૨૮૫ : જતે જોઈને મહાકવિનું હૈયું વલોવાઈ ગયું. અરરર! હું ભૂખ્યાને આજ કંઇ ન દઈ શક! આ આઘાતથી તે ભાંગી પડયા. અને ગબડી પડયા. પડતા વેંત જ તેમના પ્રાણ ઊડી ગયા!
કરૂણાની આ પરાકાષ્ઠા છે. અસીમ કરૂણાનું આ જવલંત પ્રેરક ઉદાહરણ છે. ધર્મને પ્રારંભ દયા અને કરૂણાથી થાય છે. તમે લેકે તે ધર્માત્મા છે ને? એક જ દિવસે તમારા આંગણે ત્રણચાર ભિખારી આવી જાય તે તમારે હૈયે શું ભાવ જાગે?
સભામાંથી સાહેબ! ભિખારીની ક્યાં વાત કરવી? ત્રણ ચાર સાધુ મહારાજ ગેચરી માટે આવે તે પણ મનમાં મુંઝવણ થઈ જાય છે?
મહારાજશ્રી ? શું વાત કરે છે? સાધુપુરૂષ તે સુપાત્ર છે. તેમના પ્રત્યે તે ભક્તિભાવ અને પૂજયભાવ હવે જોઈએ. અનુકંપા અને કરૂણ નહિ. જયાં ભકિતભાવ અને પૂજ્યભાવ હોય ત્યાં તે સર્વસ્વ સમર્પણ કરવાની ભાવના ઉભરાય છે. તમે કહે છે કે દિવસમાં ત્રણ ચાર સાધુ ગોચરી માટે આવે તે ગમતું નથી. તે પછી તેમના પ્રત્યે પૂજ્યભાવ કયાં રહ્યો ભક્તિભાવ કયાં રહ્યો ? હા, ગોચરી હેરાવવાની ક્ષમતા ન હોય, ઘરમાં એટલી દારૂણ ગરીબી હોય અને ન વહેરાવી શકે તે અલગ વાત છે. ત્યાં તે પિતાની અસમર્થતાનું દુઃખ હેય. સાધુ પુરૂષો માટે અપ્રીતિ કે અભાવ તે થે જ ન જોઈએ. પરંતુ જે હૈયે કરૂણ જ ન હોય તે હૈ પ્રદ, ભકિતભાવ અને પૂજ્યભાવની આશા જ શું કરવી? ભિખારી પ્રત્યે અનુકંપા નથી, દીન-દુઃખી પ્રત્યે કરૂણા નથી, તે ઉચ્ચ કેટિના સાધક-ગુણજને પ્રત્યે પ્રમેદભાવ તે હેઈ શકે જ નહિ,
સભામાંથી ? એવું જોવા મળે છે કે ગરીબ પ્રત્યે નફરત અને ધૃણા કરનારા કેટલાક લેકે આપ સાધુ-પુરૂષની તે ખૂબ ભકિત કરે છે.
મહારાજશ્રી : ઘણી સરસ વાત કરી તમે પણ યાદ રાખજે