________________
૨૬૨
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના મદન રેખાનું અપહરણ
સવારને સમય હતો. સરેવરનું પાણી શાંત અને શીતળ હતું. મદરેખા સરેવરમાં અનાન કરી રહી હતી ત્યારે આકાશમાં એક વિમાન ઉડતું આવ્યું. તેમાંથી એક તેજસ્વી રાજપુરુષ સરેવરમાં ઉતર્યો, સ્નાન કરતી મદનરેખાને ઉચકી લીધી અને પિતાના વિમાનમાં લઈને વિમાનને તેજગતિએ ઉડાડયું. આ બધું એકાદ પળમાં જ બની ગયુ. કલ્પનાતીત ઘટના બની ગઈ! મદનરેખાસ્ત બની ગઈ !
પતિની અચાનક હત્યા ! જંગલમાં મધરાતે પુત્રને જન્મ ! અને સવારે પિતાનું અપહરણ!!', શું બની રહ્યું છે આ બધું? તેની સમજમાં કંઇ ન ઉતર્યું. શીલરક્ષા માટે મહેલ છેડી જંગલમાં આવી, ઘરની દાઝી વનમાં આવી તે વનમાં ય દવ લાગે જંગલમાં અપહરણ થયું છે તેનું માતૃ-હૈયું નવજાત શિશુના વિચારથી ચિંતાતુર બની રહ્યું. સ્વસ્થતા મેળવી તેણે પેલા અજાણુ પુરુષને વિનવણુ કરી
હે વીરપુરૂષ! તને ખબર નહિ પણ હજી મેં ગઈકાલે રાતે જ પુત્રને જન્મ આપે છે. મારે નવજાત પુત્ર વૃક્ષની છાયા નીચે સૂતે છે એનું શું થશે ? આ તે જંગલ છે. જંગલના જાનવર તેને ખાઈ જશે તે? મારા વિના તેને દૂધ કેશુ પાશે ? દૂધ વિના તે તરફડીને મરી જશે તે ! હે રાજપુરૂષ ! મારા પર તું દયા કરી મને મારા બાળક પાસે પાછી મૂકી દે, નહિ તે મારા બાળકને અહીં લઈ આવ.” બેલતાં બેલતાં મદરેખા હબકી હીબકીને રડી પડી,
પણ અપહરણ કરનાર પુરૂષ સંત નહેાતે મદન રેખાનું અદ્ભુત રૂપ જે તે કામાંધ બની ગયેલ હતું. તેની આંખોમાં વાસનાના
રીંગ કુંફાડા મારતા હતા. મદનરેખાના આસુ અને હીબકાની તેના પર કેઈ જ અસર ન થઈ. તીવ્ર રાગ અને તીવ્ર ઠેષમાં માણસા કૈવાહણે બની જાય છે. મદન રેખાની વિવશતા જેમાં તેણે કહ્યું :
તું પહેલાં મને તારે પતિ માની લે. મારી પત્ની બની જા.