________________
ன
પ્રવચન-૧૪
Tue
જડ પુદ્દગલા કરતાં મારે। આત્મા વધુ મૂલ્યવાન છે. જી ખાતર ચેતનને નુકશાન નથી પહાંચાડવાનું'. જડ રાગથી ચેતન આત્મા પાપકર્માથી અધાય છે. આ ઘણુ મૈટુ નુકશાન છે. જડ રાગમાંથી જ અશાતિ, ફ્લેશ અને સંતાપ પેદા થાય છે.
આ પ્રમાણે ચિ'તન-મનન કરતા રહેા અને સાથેાસાથ ક્રિયા ત્મક રૂપથી દાન, શીલ અને તપની પણ આરાધના કરતા રહેા. દાનથી ધન દોલતને રાગ એછે થાય છે, શીલથી વૈષયિક રાગ ઘટે છે, તપથી શરીરના મેહ ઓછે થાય છે. મનરેખા સંસારનાં સુખા પ્રત્યે કેટલી અનાસક્ત હશે ? ગર્ભવતી હતી એ, જગલમાં ચાલી ગઈ. સુખ ને સગવડની ચિંતા ન કરી. મહેલ છેડયાના બળાપા ન કર્યાં. શ્રી નમ સ્કાર મહામ ંત્રનું રટણ કરતી નિશ્ચિત અને નિ`ય બનીને જઈ રહી છે, ઉદરસ્થ જીવને તકલીફ ન પડે, તેને દુઃખ ન થાય તેવી રીતે તે ચાલી રહી છે. ગર્ભાસ્થ જીવનુ' અહિત ન થાય તેવી સાવધાની તે રાખી રહી છે.
સભામાંથી: એ સમયે ગભ`પાત પાપ મનાતુ હશે ને ?
મહારાજશ્રી: આજે શુંં ગર્ભ પાત ધમ' ગણાય છે, એમ તમે સમજે છે ? ગુપાત ત્યારે પણ મહાપાપ હતુ અને આજે પુણ્ તે મહાપાપ છે ! ભવિષ્યમાં પણ તે મહાપાપ જ ગણાશે. આ વાત આજ ભલે ભૂલાવી દેવાતી હૈાય, પરંતુ ગભ પાત કરાવનાર સ્ત્રીઓને ભવાંતરમાં વધ્યા જ રહેવુ પડશે. તેમને સંતાન નહિ થાય. એટલું જ નહિ ગર્ભપાત કરાવનાર એવા ધેાર અશાતા વેદનીય કમ બાંધે છે કે અનેક જન્મા સુધી તેમને શારીરિક રાગેાના ભાગ બનવુ આ વિષય અગે ફરી કયારેક વિસ્તારથી કહીશ માટે તે
પડે છે. આટલુ' જ.