________________
પ્રવચન ૧૪
૨૫
અગિયાર ધર્મપ્રેરણું મૃત્યુ સમયે
મદનરેખા મોતના બિછાને પડેલ પતિને સ્વસ્થ મનથી અંતિમ આરાધના કરાવી રહી છે. યુગબાહુને મદન રેખાની એક એક વાત વાત સ્પશી રહી છે. અને મદનરેખા પણ કેવી સારભૂત વાત કહીં રહી છે!
૧. સાવધાન બને. ૨. ધીરજ રાખે. ૩. ખેદ ન કરે. ૪. કમ વિપાક વિચારે. પ. નિમિત્ત કારણને વિચારો. ૬. દુષ્કતની ગહ કરે. ૭ સર્વ જી સાથે ક્ષમાપના કરે. ૮. ચાર શરણ સ્વીકારે. ૯. નમસકાર મંત્રનું સ્મરણ કરે. ૧૦. અઢાર પાપસ્થાનકને ત્યાગ કરે. ૧૧. ચોવીશ તીર્થકરનું ધ્યાનધરે.
લાએ ઉપદેશ આપવાને સમય ન હતો. બુદ્ધિમાન પુરુષને લાંબે ઉપદેશ આપવાની જરૂર પણ નથી રહેતી. આવા ગંભીર પ્રસગે તે લાંબે ઉપદેશ આપવો પણ ન જોઈએ. પુત્ર ચંદયશ વૈદ્યને લઈને આવ્યું હતું. ઘા સાફ કરી પાટે બાંધી દીધું હતું. પણ લેહી ઘણું વહી ગયું હતું. યુગબાહુનું શરીર ઠંડું પડતું જતું હતું. મદનરેખા ગદ્ગદ સ્વરે શ્રી નવકાર મહામંત્ર સંભળાવી રહી હતી. યુગબાહુને ચાર શરણ અંગીકાર કરાવી રહી હતી...
અરિહંતે સ ર શું પવ જજ મિ સિહે સ ૨ ણું ૫ વ જાજા મિ
સા હૂ સ ર ણું ૫ ૧ જજા મિ કેવલિયુનત્ત ધર્મો સરણ વજામિ